શોધખોળ કરો

સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર

સુશાંત કેસમાં ખુલીને બોલવાનો અંદાજ હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવ્યો છે, સુબ્રમણ્યમ સ્વામી કંગનાના સપોર્ટમાં આવ્યા છે, અને કાયદેસરની મદદ કરવાની પણ ઓફર કરી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ગૂંચવણ દિવસે દિવસે વધી રહી છે. સુશાંતના મોત બાદ પોતાના નિવેદનોને લઇને અનેકવાર ચર્ચામાં આવેલી અભિનેત્રી કંગના રનૌતને હવે બીજેપી નેતાનો સપોર્ટ મળ્યો છે. અભિનેત્રી કંગનાએ સુશાંતના મોતને પ્લાન્ડ મર્ડર ગણાવ્યુ હતુ. સુશાંત કેસમાં ખુલીને બોલવાનો અંદાજ હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવ્યો છે, સુબ્રમણ્યમ સ્વામી કંગનાના સપોર્ટમાં આવ્યા છે, અને કાયદેસરની મદદ કરવાની પણ ઓફર કરી છે. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર ખરેખરમાં, સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઇશકરણે સોશ્યલ મીડિયા પર જાણકારી આપી છે કે સુબ્રમણ્યમ સ્વામી કંગનાની કાયદેસર રીતે મદદ કરવા માટે તૈયાર છે. તેમને ટ્વીટ કર્યુ- ડૉ. સ્વામીએ પહેલા જ કહ્યું છે કે જો કંગનાની ટીમને પોલીસને સ્ટેટમેન્ટ આપતી વખતે જો કોઇ કાયદેસરની મદદની જરૂર પડે, તો તે હું આપવા માટે તૈયાર છું.
ઇશકરણ તે જ વકીલ છે જેની નિયુક્તિ સુબ્રમણ્યમ સ્વામીએ કરી છે. તેમને ઇશકરણને સુશાંત રાજપૂત મામલે તમામ જરૂરી ડૉક્યુમેન્ટ એકઠા કરવાનુ કહ્યું છે. જેમાં જરૂર પડવાથી કેસની સીબીઆઇ તપાસ કરવામાં આવી શકે. ઇશકરણ સુશાંત કેસમાં ઝડપથી કામ કરી રહ્યાં છે. તેમને મુંબઇ પોલીસને અપીલ કરી હતી કે સુશાંતના ઘરને યોગ્ય રીતે સીલ કરવામાં આવે અને તેમનો બધો સામાન સંભાળીને રાખવામાં આવે. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર સુબ્રમણ્યમ સ્વામી અને રુપા ગાંગુલી જેવા નેતા આ કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી રહ્યાં છે. જોકે, મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખનુ કહેવુ છે કે આ કેસમાં સીબીઆઇ તપાસની કોઇ જરૂર નથી.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે ગયા મહિને પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં બૉલીવુડ અને ફેન્સ જગતમાં નેપૉટિઝમને લઇને ચર્ચા જાગી હતી. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતને બીજેપીના આ મોટા નેતાનુ ખુલ્લુ સમર્થન, કાયદેસરનો કેસ લડવા પણ તૈયાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget