શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્ટાઈલિશ ગોગલ્સ અને બિકીનીમાં હોટ લાગી શાહરૂખ ખાનની દીકરી સુહાના, તસવીર વાયરલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074737/1-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આ પહેલા પણ સુહાનાના ફોટો વાઈરલ થઈ ચૂક્યાં છે. જેમાં તે અત્યંત હોટ લાગી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074756/6-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ સુહાનાના ફોટો વાઈરલ થઈ ચૂક્યાં છે. જેમાં તે અત્યંત હોટ લાગી રહી છે.
2/6
![ગૌરી ખાને આ ફોટો શૅર કર્યો હતો. જેમાં તે ફેમિલી સાથે એન્જોય કરતાં જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074752/5-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌરી ખાને આ ફોટો શૅર કર્યો હતો. જેમાં તે ફેમિલી સાથે એન્જોય કરતાં જોવા મળે છે.
3/6
![આ પહેલા શાહરુખ ખાને પોતાની લાડલી સુહાના ખાન સાથે ફોટો શૅર કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074749/4-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા શાહરુખ ખાને પોતાની લાડલી સુહાના ખાન સાથે ફોટો શૅર કર્યો હતો.
4/6
![શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન કઝિન્સ સાથે યુરોપમાં હોલિ ડે એન્જોય કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074745/3-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન કઝિન્સ સાથે યુરોપમાં હોલિ ડે એન્જોય કરી રહી છે.
5/6
![સુહાના હાલ વેકેશન મૂડમાં છે. જ્યાં તે કૂલ લુકમાં જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074741/2-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના હાલ વેકેશન મૂડમાં છે. જ્યાં તે કૂલ લુકમાં જોવા મળે છે.
6/6
![નવી દિલ્હીઃ આકાશ અંબાણીની સગાઈની પાર્ટી અટેન્ડ કર્યા બાદ તરત જ શાહરૂખ ખાન પોતાના પરિવારની સાથે રજા ગાળવા માટે નીકળી ગયા હતા. ગૌરી ખાનની એક પોસ્ટ અનુસાર પહેલા પરિવાર બાર્સેલોનામાં હોત. ત્યાંથી ગૌરી ખાને શાહરૂખ ખાન, આર્યન અને અબરામની તસવીર પણ શેર કરી હતી. જોકે આ બધાની વચ્ચે શાહરૂખ ખાનની દીકરી સુહાના ફરી પોતાના બિકીની લુકના કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05074737/1-suhana-khan-bikini-photos-leaked-with-abram-khan-near-swimming-pool-shah-rukh-khan-family-is-on-vacation.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ આકાશ અંબાણીની સગાઈની પાર્ટી અટેન્ડ કર્યા બાદ તરત જ શાહરૂખ ખાન પોતાના પરિવારની સાથે રજા ગાળવા માટે નીકળી ગયા હતા. ગૌરી ખાનની એક પોસ્ટ અનુસાર પહેલા પરિવાર બાર્સેલોનામાં હોત. ત્યાંથી ગૌરી ખાને શાહરૂખ ખાન, આર્યન અને અબરામની તસવીર પણ શેર કરી હતી. જોકે આ બધાની વચ્ચે શાહરૂખ ખાનની દીકરી સુહાના ફરી પોતાના બિકીની લુકના કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની છે.
Published at : 05 Jul 2018 07:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)