શોધખોળ કરો
Khushi Kapoor: પિંક સાડી લૂકમાં ખૂશી કપૂરે શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Khushi Kapoor: પિંક સાડી લૂકમાં ખૂશી કપૂરે શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
તસવીર-ખુશી કપૂર ઈન્સ્ટાગ્રામ
1/6

બોલીવૂડ અભિનેત્રી ખૂશી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી પિંક સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6

ખૂશી કપૂર પિંક સાડી લૂકમાં અનંત અંબાણી અને રાધિકાના સંગીત સેરેમનીમાં પહોંચી હતી. ખૂશીએ ઈન્સ્ટાગ્રામ પર આ લૂકની તસવીરો શેર કરી છે.
Published at : 06 Jul 2024 05:48 PM (IST)
આગળ જુઓ





















