શોધખોળ કરો

લગ્ન બાદ આ એક્ટ્રેસની પ્રથમ ફિલ્મની તસવીર ઇન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ

1/4
 સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મ મેક ઈન ઈન્ડિયા પર આધારિત હોય તેવી શક્યતા છે. આ ફિલ્મ 2018માં ગાંધી જયંતી પર રીલિઝ થવાની છે.

2/4
 આ ફિલ્મના સેટ પર તાજેતરમાં જ અનુષ્કા શર્મા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. ફિલ્મની વાર્તા કપડાં સિલાઈ કરતાં રોજગાર પર આધારિત છે.

3/4
 અનુષ્કા શર્માએ હાલમાં જ સોશ્યિલ મીડિયામાં ભરત ભરતી એક તસવીર પોસ્ટ કરી હતી. સેટ પર અનુષ્કા શર્મા બ્લૂ રંગની કોટન સાડીમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ તસવીર સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે.

4/4
નવી દિલ્હીઃ વિતેલા ઘણાં સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલ આ એક્ટ્રેસ અનુષ્કમા શર્મા ફરી એક વખત ચર્ચામાં છે. તે હવે પોતની અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગઈ છે. અનુષ્કાએ હવે પોતાની ફિલ્મ સુઈ ધાગાનું શૂટિંગ શરૂ કર્યં છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી ફિલ્મની એક તસવીર શેર કરી છે ત્યારથી ફિલ્મને લઈને ચર્ચા વધી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget