શોધખોળ કરો

સુનીલ-કપિલના ફેંસ માટે Good News, જાણો શોના સૂત્રો કરી શું જાહેરાત

1/4
શોના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને અહેવાલ આપ્યો છે કે સુનીલ, ચંદન પ્રભાકર અને અલી અસગર જેમણે શો બોયકોટ કર્યાના અહેવાલો હતા તેઓ પણ આગલા એપિસોડની શૂટિંગમાં હાજર રહ્યા હતા. કપિલ અને સુનીલે અંતે તેમનો ઝઘડાનો ઉકેલ લાવી દીધો હોય તેમ લાગે છે.

2/4
મુંબઈ: કપિલ અને સુનીલના ફેંસ માટે સુપર ગુડ ન્યૂઝ છે. ડો. મશૂર ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર કપિળ શર્મા શો છોડીને નથી જઈ રહ્યો. સુનીલ કપિલના શોમાં કામ કરશે તે નક્કી છે.

3/4
જે પછી મુંબઈમાં શૂટ થયેલા બે એપિસોડમાં સુનીલ, ચંદન અને અલી આવ્યા નહોતા અને કપિલ રડ્યો હોવાના અહેવાલ હતા.

4/4
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટૂરથી પાછા ફરતા શોના કાસ્ટ સાથે કપિલે ગેરવર્તન કર્યુ હતું. તેણે સુનીલને માર્યો હતો અને ગાળો આપી હોવાનું એરલાઈન્સના સ્ટાફે જણાવ્યું હતું. જે પછી સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને વિવાદ વધાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget