શોધખોળ કરો

‘મને હોટલના રૂમમાં બોલાવી અને....’ જાતીય શોષણ પર વધુ એક અભિનેત્રીએ કર્યો ખુલાસો

1/8
2/8
3/8
 જણાવીએ કે સ્વરા ભાસ્કર હાલમાં પોતાની ફિલ્મ ‘વીરે ધી વેડિંગ’માં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે 18 મેના રોજ રિલીઝ થશે.

4/8
 સ્વરા કહે છે કે, આખરે મેં એક્ઝિક્યૂટીવ પ્રોડ્યૂસરને કહ્યું કે મારી સાથે દરેક સમયે કોઈને કોઈ હાજર હોય. સ્વરાતે કહ્યું કે, આ પ્રકારના શોષણથી બચવાની એક જ રીત છે, ભલે રોલ તમારા હાથમાંથી વયો જાય પરંતુ તમે તેની શરતો સામે નમતું ન જોખો.

5/8
 સ્વરાએ જણાવ્યું કે, હું નાની અને એકલી હતી. હું મેકઅપ બાદ લાઈટ બંધ કીરને મારો મેક હટાવતી હતી, જેથી તે સમજે કે હું સુઈ ગઈ છું. સ્વરાએ કહ્યું કે એ ડાયરેક્ટરને મેં એ પણ કહ્યું તેના આ પ્રકારના વ્યવહારથી હું ખૂબ જ પરેશાન છું તેમ છતાં તે ન માન્યા.

6/8
સ્વરા આગળ જણાવે છે કે, ડાયરેક્ટરે મને સીન પર ચર્ચા કરવા માટે હોટલના રૂમમાં આવવા માટે કહ્યું અને ત્યાં જઈને જોયું તો તે દારૂ પી રહ્યો હતો. પહેલા જ સપ્તાહમાં તે પ્રેમ અને સેક્સની વાત કરવા લાગ્યો અને એક રાત્રે દારૂ પીને મારા રૂમમાં આવ્યો મને મને ગળે લગાવવા માટે કહેવા લાગ્યો. આ બધુ ખૂબ જ ડરામણું હતું.

7/8
 સ્વરા ભાસ્કરે તેની સાથે થયેલ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે 56 દિવસ માટે એક અંતરિયાળ વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યા હતા અને હું ઇન્ડસ્ટ્રીઝમાં નવી નવી હતી. ફિલ્મના ડાયરેક્ટરે મને મેસેજ કર્યો અને મને ડિનર માટે આમંત્રણ આપીને પરેશાન કરતો હતો. તે આખો દિવસ મારો પીછો કરતો અને રાતે મને ફોન કરતો હતો.

8/8
નવી દિલ્હીઃ વિતેલા કેટલાક સમયથી બોલીવુડ સહિત બોલીવુડની અનેક એક્ટ્રેસ પોતાની સાથે થયેલ સેક્શુઅલ હેરેસમેન્ટની ઘટનાઓનો ખુલાસો કરી ચૂકી છે અને હવે આ યાદીમાં નવું નામ સામે આવ્યું છે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરનું, જેણે પોતાની સાથે થયેલ એક એવી ઘટનાનો ખુલાસો કર્યો છે. મુંબઈ મિરરને આપેલ એક ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે તેને પણ ફિલ્મમાં રોલ આપવા માટે સેક્સની માગ કરવામાં આવી હતી અને આમ ન કરવા પર તેને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget