શોધખોળ કરો
હસ્તમૈથુનના સીન પર આ એક્ટ્રસના પિતાને પૂછ્યા સવાલ, એક્ટ્રેસે આપ્યો આવો જવાબ
1/3

સ્વરાએ સમય બરબાદ કર્યા વગર ટ્રોલરને જવાબ આપતા કહ્યું કે, ’હું એક એક્ટ્રેસ છું અને વાઈબ્રેટર ઉપયોગ કરું છું તેવી એક્ટિંગ કરી રહી હતી. આ વિશે મારા પિતાને પૂછવાની જરુર નથી. હવે તમને કોઈ શંકા હોય તો આ વિશે તમે મને ડિરેક્ટ પૂછી શકો છો. તમે તમારા નામમાંથી વીર હટાવી લો. જે કોઈ પોતાની હરકતથી મોટા વ્યક્તિને શરમિંદા કરવાની કોશિશ કરી શકે છે તે વીર ના હોય શકે.
2/3

હકીકતમાં સ્વરાના પિતા સી.ઉદય ભાસ્કરે એક ટ્વીટ કરતાં સુપ્રીમ કોર્ટની કલમ 377 અને સમલૈંગિકતા પર તાજેતરમાં આપેલા નિર્ણયના વખાણ કર્યા હતાં. જેના જવાબમાં એક ટ્રોલરે સ્વરાના માસ્ટરબેશન સીનનો સ્ક્રિનશોટ તેના પિતાને શૅર કરી તેની સલાહ માંગી હતી.
Published at : 10 Sep 2018 07:36 AM (IST)
View More





















