શોધખોળ કરો
Advertisement
કંગનાના ટવિટ પર તાપસી પન્નૂ ભડકી, પલટવાર કરતા લખ્યું, DNAને ઝેરીલું,
અભિનેત્રી કંગના રનૌત દેશની સમસ્યા પર પોતાના અભિપ્રાય ટવિટ કરતી રહે છે. જો કે ટવિટ કરતા તે તીખા પ્રહાર પણ કરે છે. હાલ તેમની ખેડૂત આંદોલન મુદ્દે તાપસી પન્નૂને આડે હાથ લેતા બી ગ્રેડ કહી દીધું
બોલિવૂડ: અભિનેત્રી તાપસી પન્નૂ અને કંગના વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ ચાલી રહી છે. તાપસીએ કંગના પર નિશાન સાધતા તેમના DNAને ઝેરીલું કહ્યું.
ખેડૂત આંદોલન મુદ્દે તાપસી પન્નૂએ નામ લીધા વિના કેટલાક ટવિટ કર્યાં હતા. જેના કારણે કંગના રોષે ભરાઇ હતી. તેમણે તાપસી પર પ્રહાર કર્યાં હતા. તેમણે તાપસીને ‘બી ગ્રેડ’ મુફ્તખોર કહી હતી.. ત્યારબાદ તાપસીએ કંગના પર નિશાન સાધતા કંગનાના DNAને ઝેરીલું કહ્યું.
તાપસીએ શું કહ્યું? ટવિટર પર લોકોએ આપેલા રિએકશન પર જવાબ આપતા તાપસી પન્નૂએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મત રજૂ કરવાનો અધિકાર માત્ર માણસોને છે. આ સાથે તેમણે લખ્યું કે, કંગનાની DNAમાં માત્ર ઝેર અને અપશબ્દો જ ભર્યો છે. તાપસીએ શું લખ્યું? તાપસીએ કોઇન નામ લીધા વિના લખ્યું કે, ‘જો એક ટ્વિટથી આપની એકતા ભંગ થતી હોય, એક જોકથી આપનો વિશ્વાસ ડગમગાતો હોય. એક શોથી આપની ધાર્મિક ભાવના ભંગ થતી હોય. તો માત્રા આપણી વેલ્યૂ સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરવું જોઇએ નહી કે બીજા લોકો માટે ‘પ્રોપેગેન્ડા ટીચર’ તાપસી ટવિટ કરીને ખેડૂત આંદોલન, કોમેડિયન કૃણાલ કામરા, વેબ સીરિઝ તાંડવ અને રિહાનાનું સમર્થન કર્યું હતું તેના પર કંગના ભડકી હતીLooks like @taapsee's tweet really rattled someone. This would have been funny had it not been this toxic or abusive. pic.twitter.com/XGvg0574il
— Bodhisattva #DalitLivesMatter (@insenroy) February 4, 2021
કંગનાએ શું આપ્યો જવાબ તાપસીને આડે હાથ લેતા કંગનાએ લખ્યું કે, ‘બી ગ્રેડ લોકોના બી ગ્રેડ વિચાર, આપણે બઘાએ દેશ અને પરિવારના વિશ્વાસ માટે એક સાથે ઉભું રહેવું જોઇએ, આ જ કર્મ છે. આ જ ધર્મ છે. ફ્રી ફંડમાં માત્ર ખાનાર ન બનો.... આ દેશનો બોજ.....એટલા માટે હું તેને બી ગ્રેડ કહું છું. આ મફતિયા લોકો પર ધ્યાન ન આપો’If one tweet rattles your unity, one joke rattles your faith or one show rattles your religious belief then it’s you who has to work on strengthening your value system not become ‘propaganda teacher’ for others.
— taapsee pannu (@taapsee) February 4, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement