શોધખોળ કરો

જ્યારે આ એક્ટ્રેસને પૂછ્યા વગર ફેન્સે લીધી સેલ્ફી તો ઝીંકી દીધો લાફો

રિપોર્ટ પ્રમાણે ત્યાર બાદ તાપસીએ એ વ્યક્તિનો તરત જ ફોટો ડિલીટ કરવાનું કહ્યું.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂની પોતાની સુંદરતા ઉપરાંત પોતાના અભિનય માટે પણ ઓળખાય છે. જોકે તેના મિજાજ વિશે લોકો ખૂબ ઓછું જાણે છે. સામાન્ય રીતે કૂલ અને રિલેક્સ મોડમાં જોવા મળતી તાપસી પન્નૂ ક્યારેક ગુસ્સે પણ થઈ જાય છે. બોમ્બે ટાઈમ્સના અક અહેવાલ અનુસાર તાપીસ પોતાના અભિયના 90 ટકા પોતાની આસપાસ રહેલ લોકો પાસેથી શીખે છે અને 10 ટકા તેની ખુદની પર્સનાલિટીનો હિસ્સો હોય છે. જ્યારે આ એક્ટ્રેસને પૂછ્યા વગર ફેન્સે લીધી સેલ્ફી તો ઝીંકી દીધો લાફો મીડિયા રિપોર્ટ મુજબ તાપસીએ કહ્યું કે, ફિલ્મ મનમર્જિયાંની શૂટિંગ દરમિયાન એકવાર તે બહેન સાથે ડિનર પર ગઈ હતી. જ્યારે બન્ને ગાડી માટે ડ્રાઈવરની રાહ જોઈ રહી હતી. ત્યારે એક શખ્સ બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેમને જોઈ અચાનક રોકાઈ ગયો અને ચાલાકી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી. એવામાં તાપસી પન્નુને ગુસ્સો આવ્યો અને તેણે એ શખ્સને જોરદાર થપ્પડ ફટકારી હતી. રિપોર્ટ પ્રમાણે ત્યાર બાદ તાપસીએ એ વ્યક્તિનો તરત જ ફોટો ડિલીટ કરવાનું કહ્યું. રેડ સિગ્નલ પર તાપસી પન્નુ સાથે થયેલ આ ઘટના મુખ્ય રૂપે તેના પાત્રના એક એવા પહેલૂને દર્શાવે છે જેને મોટાભાગે ફેન્સ કદાચ અજાણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

Embed widget