શોધખોળ કરો

Tara Pics: તારાનુ નવુ ફોટોશૂટ, બ્લેક ટાઇટ પેન્ટ અને ક્રૉપ ટૉપમાં દેખાઇ ક્લીવેજ, જુઓ.......

તારા સુતરિયાએ પોતાના એક ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્રૉપ ટૉપની સાથે બ્લેક ટાઇટ પેન્ટમાં દેખાઇ રહી છે.આ ફોટોશૂટમાં  તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે.

Tara Sutaria Pics: તારા સુતરિયા તાજેતરમાં જ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ થઇ ગઇ છે. અત્યારે તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ખુબ ચર્ચામાં રહી હતી. આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ છે. 'એક વિલન રિટર્ન્સ’ એક્ટ્રેસ તારા સુતરિયા (Tara Sutaria) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તારા સુતરિયા એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે સાથે એક સારી સિંગર પણ છે, હાલમાં તેની ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા ખુબ વાયરલ થઇ રહી છે.

તારા સુતરિયાએ પોતાના એક ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્રૉપ ટૉપની સાથે બ્લેક ટાઇટ પેન્ટમાં દેખાઇ રહી છે.આ ફોટોશૂટમાં  તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે. તારા બૉલીવુડની તે ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંની એક છે, જે એક્ટિંગની સાથે  સાથે સિંગિંગમાં પણ કમાલ કરી રહી છે. તારા તાજેતરમાં જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ’માં અર્જૂન કપૂર, જૉન અબ્રાહમ અને દિશા પટ્ટણીની સાથે જોવા મળી હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મએ ઠીક ઠાક પ્રદર્શન કર્યુ હતુ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

'

એક્ટ્રેસ ફિલ્મો ઉપરાંત નાના પડદા પર પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. 'ઓયે જસ્સી' જેવા શૉમાં તારા કામ કરી ચૂકી છે. તારા સુતરિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના એકથી એક વીડિયો અને ફોટોઝ ફેન્સનું આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. આદર જૈનની સાથે પોતાના રિલેશનશીપને લઇને પણ તારા સુતરિયા (Tara Sutaria) ચર્ચામાં રહે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

---

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget