શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતાના કા.... ’શોને મળી ગયા નવા દયાબેન! જોઈને જેઠાલાલ પણ થઈ ગયા ખુશ
છેલ્લા 3 વર્ષથી ફેન્સ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે શોમાં દયાબેનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ દિશા ઘણાં લાંબા સમયથી જોવા નથી મળી.
મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષતી લોકોના દિલો પર રાજ કરે છે. શોના દરેક પાત્રનું પોતાનું જ મહત્ત્વ છે. શોના સૌથી ચર્ચિત અને ફેવરીટ કેરેક્ટર જેઠાલાલ (દિલીપ જોષી) અને દયાબેન (દિશા વાકાણઈ) છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ફેન્સ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે શોમાં દયાબેનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ દિશા ઘણાં લાંબા સમયથી જોવા નથી મળી.
વચ્ચે અહેવાલ આવ્યા હતા કે મેકર્સ શો માટે નવી દયાબેન શોધી રહ્યા છે. પરંતુ મેકર્સનું કહેવું છે કે, તે દિશાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે શોના મેકર્સને દનવી દયાબેન મળી ગઈ છે. એવું નથી કે મેકર્સ દિશાનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે. પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં આવી હતી.
ત્યાં તમામ સ્પર્ધકો અને જજોએ તેમનું સ્વાગત કર્યું. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. બસ દયાબેન ત્યાં હાજર ન હતા. જોકે દયાબેનની ખોટ રુતુજાએ પૂરી કરી દીધી. ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જઈને લાગે છે કે નવી દયાબેનની શોધ પૂરી થઈ ગઈ. શોમાં કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દેશભરમાં ઘણો લોકપ્રિયા શો છે. જ્યારથી શોમાંથી દયાબેન ગાય છે ત્યારથી લોકો તેની રાહ જોઈ રહ્યા છે. હવે નવા દયાબેનની બહુ જલદી શોમાં એન્ટ્રી થવાની છે. આ નવા દયાબેન સુંદર તો છે જ સાથે સાથે ખુબ ટેલેન્ટેડ પણ છે. નવા દયાબેનનો વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. જે તેમના પ્રશંસકોને ખુબ પસંદ પડ્યો છે.
નવા દયાબેનનો જેઠાલાલ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે નવા દયાબેનને જોતા જ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોતાના શોમાં લેવાનો નિર્ણય કરી લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement