શોધખોળ કરો

Beach Enjoy: 40ની ઉંમરે એક્ટ્રેસે પહેરી હૉટ બિકીની, દરિયા કિનારે મસ્તી કરતી તસવીરો વાયરલ, જુઓ

આમના શરીફે ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરતા લખ્યું- ''One day i will find the right words and they will be simple...''

Aamna Sharif Latest Photos: પોતાના ટ્રેડિશનલ લૂકને લઇને હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ આમના શરીફ આજકાલ પોતાના હૉટ લૂકના કારણે ચર્ચામા છે. બિન્દાસ મૂ઼ડમાં રહેનારી આમના શરીફે ફરી એકવાર પોતાનો ટૂ-પીસ ડ્રેસ અવતાર બતાવ્યો છે. ટીવી સ્ટાર આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, ફેન્સ પણ તેના ફોટોઝ અને વીડિયોને જોવા માટે ઉતાવળા રહે છે. અત્યારે એક્ટ્રેસ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે.

તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે, જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ટૂ-પીસમાં દેખાઇ રહી છે. આંખો પર ચશ્મા લગાવીને એક્ટ્રેસ દરિયામાં મોજ મસ્તી કરી રહી છે, સામાન્ય તડકાનો આનંદ લઇ રહી છે, સાથે પોતાના વાળને લહેરાવીને ફેન્સના દિલ ધડકાવી રહી છે. 

આમના શરીફે ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરતા લખ્યું- ''One day i will find the right words and they will be simple...''

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

આમના શરીફની આ તસવીરો પણ ફેન્સને દીવાના બનાવી રહી છે. લોકો જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. તસવીરોમાં આમના શરીફ પીળા કલરના લૉન્ગ ગાઉન ડ્રેસમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. જેની અદાઓ ફેન્સનુ દિલ જીતી રહી છે. આ તસવીરોમાં 40 વર્ષીય એક્ટ્રેસ આમના શરીફ દરિયા કિનારે છે, અને એકથી એક ચઢિયાતા પૉઝ ક્લિક કરાવી રહી છે. 

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

ખરેખરમાં, આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી. આમના શરીફ પોતાની ડેબ્યૂ સીરિયલથી જ ઘરે ઘરે કશિશના નામથી જાણીતી થઇ ગઇ હતી. આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. હાલ 40ની ઉંમર હોવા છતાં એક્ટ્રેસની બૉલ્ડનેસના ફેન્સ જોરદાર દિવાના છે. 

આમના શરીફની આ અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસના ચાહલોનુ લિસ્ટ આજે પણ ખુબ લાંબુ છે. આમના શરીફ માત્ર ટીવી જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે, એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે. 

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

View this post on Instagram
 
A post shared by aamna sharif (@aamnasharifofficial)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ

Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

Embed widget