GYM Look: વેબસીરીઝની એક્ટ્રેસે શેર કર્યા જીમ લૂકના હૉટ ફોટોઝ, કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા, જુઓ....
ડોનલ બિષ્ટે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તે ખુબ વાયરલ થઇ રહી છે. જેમાં એક્ટ્રેસનો જિમ લૂક જોવા મળી રહ્યો છે.
Donal Bisht: ડોનલ બિષ્ટ આજકાલ પોતાની અપકમિંગ વેબ સીરીઝ જખ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે તેને સમય કાઢીને ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કર્યો છે. તેને ખુદનુ અપડેટ આપ્યું છે. ડોનલ બિષ્ટ સોશ્યલ મીડિયા પર ખાસી એક્ટિવ રહે છે, અને એકથી એક ચઢિયાતી પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
ડોનલ બિષ્ટે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તે ખુબ વાયરલ થઇ રહી છે. જેમાં એક્ટ્રેસનો જિમ લૂક જોવા મળી રહ્યો છે. તસવીરોમાં ડોનલ બિષ્ટને પરફેક્ટ બૉડી ફ્લૉન્ટ કરતી જોઇ શકાય છે. એક્ટ્રેસ નૉ મેકઅપ લૂકમાં એકદમ સુંદર અને કાતિલ પૉઝ આપી રહી છે. ડોનલ બિષ્ટ કેટલી ફિટનેસ ફ્રિક છે, તેની સાબિતી એક્ટ્રેસની આ તસવીરો છે. ડોનલ બિષ્ટ ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ વર્કઆઉટ કરવાનુ નથી ભૂલતી.
View this post on Instagram
ડોનલ બિષ્ટે પોતાની તસવીરોને થોડીવાર પહેલા જ શેર કરી છે. તેનુ ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે, જે કારણે ગણતરીના કલાકોમાં હજારોમાં લાઇક્સ અને કૉમેન્ટ આવી ગઇ છે. ડોનલ બિષ્ટ માત્ર એક્ટિંગ જ નહી પરંતુ પોતાના ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ તસવીરોની ભરમાર છે.
View this post on Instagram
ડોનલ બિષ્ટને સૌથી વધુ પૉપ્યૂલારિટી સલમાનની ખાનના શૉ બિગ બૉસમાંથી મળી હતી. જોકે, શૉમાં તેનો સફર ખુબ લાંબો ન હતો રહ્યો. કલર્સ ચેનલના શૉ રૂપ મર્દ કા નયા સ્વરૂપમાં ડોનલ બિષ્ટે ઇશિકા પટેલની ભૂમિકા નિભાવી હતી, તેને લોકોએ ખુબ પસંદ કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram