શોધખોળ કરો

Bigg Boss 14 જીત્યા બાદ Rubina Dilaikએ બિકીની પહેરીને મચાવ્યો કેર, સાથી કહી આ વાત

રૂબીના દિલેકે લગભગ પાંચ મહિના બિગ બૉસમાં પસાર કર્યા બાદ બિગ બૉસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રુબીનાની આ તસવીર પર તેના પતિ અભિનવ શુક્લા ફની રિસ્પૉન્સ આપ્યો, તેને લખ્યું- નો... અને બે તલવારોના ક્રૉસ ઇમૉજી વાળા સાઇન બનાવી

મુંબઇઃ બિગ બૉસ 14ની વિજેતા બન્યા બાદ રૂબીના દિલેક હવે વેકેશન એન્જૉય કરવા માટે બેકરાર છે. તાજેતરમાં જ તેને સ્વિમસૂટમાં પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે બિકીનીમાં દેખાઇ રહી છે. આ તસવીરની સાથે તેને લખ્યું- વેકશન પર જવા માટે બેકરાર છુ, આ તસવીરમાં રૂબીના કલરફૂલ બિકીનીમાં દેખાઇ રહી છે, અને તે પુલની અંદર છે. રૂબીના દિલેકે લગભગ પાંચ મહિના બિગ બૉસમાં પસાર કર્યા બાદ બિગ બૉસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રુબીનાની આ તસવીર પર તેના પતિ અભિનવ શુક્લા ફની રિસ્પૉન્સ આપ્યો, તેને લખ્યું- નો... અને બે તલવારોના ક્રૉસ ઇમૉજી વાળા સાઇન બનાવી.
જોકે ફેન્સે રૂબીના દિલેકનો હોંસલો વધારતા કહ્યું- પ્લીઝ તમે વેકેશન પર જાઓ, અમે તમારી બ્યૂટીફૂલ તસવીરોની રાહ જોઇ રહ્યાં છીએ. બીજા એક ફેને લખ્યું- જી હા, તમારે આ બિઝી દુનિયામાંથી થોડોક સમય ચોરીને રેસ્ટ પર જવુ જોઇએ. Bigg Boss 14 જીત્યા બાદ Rubina Dilaikએ બિકીની પહેરીને મચાવ્યો કેર, સાથી કહી આ વાત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget