બિકીની પહેરીને અંગુરી ભાભીએ મચાવી ધમાલ, માલદીવમાં કરી રહી છે વેકેશન એન્જૉય, જુઓ...
માલદીવમાં પૂલમાં મસ્તી કરતી એક્ટ્રેસની તસવીરોમાં તેને સાઇડ ફેસ જ દેખી શકાય છે. શુંભાંગી અત્રેના હાથોમાં ગ્લાસ પકડેલો છે, અને બિકીની પહેરેલી છે.
Bhabi Ji Ghar Par Hai Fame Shubhangi Atre: ભાભીજી ઘર પર હૈ (Bhabi Ji Ghar Par Hai)માં અંગુરી ભાભી (Angoori Bhabhi)ની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ શુંભાંગી અત્રે (Shubhangi Atre) આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. શુંભાંગી અત્રેએ હવે આ મસ્તી ભરેલી પળોની એક ઝલક સોશ્યલ મીડિયા પર શેર કરી છે, એક્ટ્રેસ આ તસવીરોમાં માલદીવમાં પૂલમાં બિકીની પહેરીને મસ્તી કરતી દેખાઇ રહી છે.
માલદીવમાં પૂલમાં મસ્તી કરતી એક્ટ્રેસની તસવીરોમાં તેને સાઇડ ફેસ જ દેખી શકાય છે. શુંભાંગી અત્રેના હાથોમાં ગ્લાસ પકડેલો છે, અને બિકીની પહેરેલી છે. તેનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
પોતાની તસવીરોને શેર કરતી એક્ટ્રેસ શુંભાંગી અત્રેએ કેપ્શનમાં લખ્યું - ઠીક એ જ રીતે પોતાના મગજને શાંત રાખો જેમ સમુદ્ર રાખે છે. ફેન્સ પણ આ તસવીરો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ટીવી સ્ટાર શુંભાંગી અત્રે હંમેશા પોતાના વર્કઆઉટથી લઇને પર્સનલ લાઇફની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે.
View this post on Instagram
ખાસ વાત છે કે ટીવીની પૉપ્યુલર સીરિયલ ભાભીજી ઘર પર હૈમાં એક્ટ્રેસ શુંભાંગી અત્રે અંગુરી ભાભી તરીકે ભૂમિકા નિભાવી રહી છે, આ પહેલા આ ભૂમિકા શિલ્પા શિન્દે નિભાવતી હતી, હવે આ રૉલમાં શુંભાંગી અત્રેએ લોકોના દિલ જીતી લીધા છે.
View this post on Instagram
--
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા