ટીવીની આ એક્ટ્રેસે ફરી એકવાર આપ્યા એકથી એક ચઢિયાતા હૉટ પૉઝ, ફેન્સ રહી ગયા જોતા, જુઓ....
ટીવી સ્ટાર ટીના દત્તાએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, વીડિયોમાં એક્ટ્રેસ કલરફૂલ ડ્રેસમાં દેખાઇ રહી છે.
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ઉતરનમાં સીધી સાદી દેખાતી અને ઇચ્છાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ ટીના દત્તા આજકાલ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ એક્ટ્રેસે કેટલીક એવી તસવીરો શેર કરી છે, જે ચર્ચામાં આવી ગઇ છે. તમે પણ આ તસવીરો જોઇને ડૉગનુ ટેગ આપી દેશો. લેટેસ્ટ ફોટોશૂટ માટે ટીના દત્તાએ પોતાને કાંચમાં ફિટ કરી દીધી છે. આ વાતની સાબિતી તેની તસવીરો આપી રહી છે, જેમા સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે તે કાંચના સહારે ઉભી થઇને એક થી એક બૉલ્ડ પૉઝ આપી રહી છે. ટીના દત્તાએ આ ફોટોશૂટ એકદમ ટુંકા કપડાં પહેરીને કરાવ્યુ છે.
પોતાની આ મલ્ટીકલર ડ્રેસની સાથે એક્ટ્રેસે હાઇ હીલ્સ પણ પહેરી રાખી છે. ટીના દત્તાની આ ડ્રેસ સ્ટ્રેપ વાળો છે. ટીનાએ પોતાના લૂકને પુરો કરવા માટે ઓપન હેર રાખ્યા છે. સાથે જ હેવી મેકઅપ પણ કર્યો છે. પોતાની આ તસવીરોને ટીનાએ શેર કરતા કેપ્શન લખ્યુ આપ્યુ છે -સન્ડે. ટીનાની આ તસવીરો પર ફેન્સ જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. એક્ટ્રેસને લૂક ખરેખરમાં ચર્ચા જગાવી રહ્યો છે.
View this post on Instagram
સલૂનમાં ગયાના બે દિવસ બાદ આ હૉટ એક્ટ્રેસના ચહેરા પર આવી ગઇ મૂંછો-
ટીવી સીરીયલ ઉતરન (Uttaran)માં ઇચ્છાનો રૉલ કરનારી એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta)નો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ટીના દત્તાએ પોતાના ફેન્સને બતાવ્યુ છે કે સલૂનમાં ગયાના બે દિવસ બાદ તેની કેવી હાલત થઇ ગઇ છે. ફેન્સ પણ આ વીડિયોને વારંવાર જોઇ રહ્યાં છે.
View this post on Instagram
ટીવી સ્ટાર ટીના દત્તાએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, વીડિયોમાં એક્ટ્રેસ કલરફૂલ ડ્રેસમાં દેખાઇ રહી છે. જેમાં તેનો ચહેરો ખુબ ગ્લૉઇંગ લાગી રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં આગળ જોઇએ તો એક્ટ્રેસના મોંઢા પર મૂંછ આવી જાય છે. આ વીડિયો પર ત્યારે કેપ્શન લખાઇને આવે છે બે દિવસ બાદ. એક્ટ્રેસના આ વીડિયો પર ફેન્સ પણ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
આ વીડિયોને ટીના દત્તાએ શેર કરતા એક જબરદસ્ત કેપ્શન આપ્યુ છે, તેને લખ્યું- આ સાચુ નથી થઇ શક્યુ. આ વીડિયોમાં એક્ટ્રેસનો લૂક ખુબ સારો લાગી રહ્યો છે જે તેના ફેન્સને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.
View this post on Instagram
ખાસ વાત છે કે એક્ટ્રેસ ટીના દત્તા હંમેશા પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે એક્ટિવ રહે છે, અને તેની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. ટીવી સીરિયલ ઉતરનમાં એક જબરદસ્ત રૉલ કર્યા બાદ એક્ટ્રેસની ઓળખ ઘરે ઘરે થઇ ગઇ છે.