'નાગિન' એક્ટ્રેસનું જબરદસ્ત ફોટોશૂટ, એકદમ નવો અંદાજ જોઇને ફેન્સ પણ થયા દિવાના, જુઓ
અદા ખાને 'નાગિન' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉથી ઘરે ઘરે ઓળખ બનાવી છે.
!['નાગિન' એક્ટ્રેસનું જબરદસ્ત ફોટોશૂટ, એકદમ નવો અંદાજ જોઇને ફેન્સ પણ થયા દિવાના, જુઓ adaa khan new sexy look photoshoot pics viral on internet 'નાગિન' એક્ટ્રેસનું જબરદસ્ત ફોટોશૂટ, એકદમ નવો અંદાજ જોઇને ફેન્સ પણ થયા દિવાના, જુઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/056ec553ddb18f80a22f19ea572485671657795263_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Adaa Khan, ટીવી અભિનેત્રી અદા ખાને (Adaa khan) તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તાજા તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં અદા ખાનનો જલવો કમાલનો છે. તે એકદમ badass લૂકમાં દેખાઇ રહી છે. આ તસવીરોમાં અદા ખાનની અદાઓ પર ફેન્સ ફિદા થયા છે.
મૉડેલિંગથી પોતાની કેરિયરની શરૂઆત કરનારી અદા ખાન આજે ખુબ જ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ થઇ ગઇ છે. તેને હાલમાં જમ્પ સૂટમાં તસવીરો શેર કરી છે, તેને બ્લેક હીલ્સની સાથે આઉટફૂટને કમ્પલેટ લૂક આપ્યો છે. એક્ટ્રેસ આ લૂકમાં ખુબ કૉન્ફિડેટન્ટ અને ગૉર્ઝિયસ લાગી રહી છે. અદા ખાને 'નાગિન' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉથી ઘરે ઘરે ઓળખ બનાવી છે.
View this post on Instagram
તેને તાજેતરમાં જ 'હૈલો જાનૂ' નામનો એક ઓડિયો શૉ કર્યો હતો, તે ઓટીટી પર પણ કેટલાય પ્રૉજેક્ટ સાથે જોડાયેલી છે.અદા ખાને હંગામા પ્લે માટે કેટલાક ઓટીટી શૉ કર્યા છે, જે જલદી આવવાના છે. અદા ખાનની ફેન ફોલોઇંગ લાખોમાં છે, તે સતત સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ટીવીની આ ફેશન દીવા પોતાના લૂક્સ અને બૉલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)