Bigg Boss 15 Finale Live Updates : Tejasswi Prakash બની બિગ બોસ વિજેતા, કરન કુંદ્રા સહિત આ બધાને આપી મ્હાત
ચાર મહિનાની લાંબી સફર બાદ બિગ બોસ 15(Bigg Bos 15)ની સફર આજે પૂરી થશે અને તેની સાથે ઘરમાં હાજર તમામ ફાઇનલિસ્ટ્સ. આજે બિગ બોસ 15 નો વિનર મળશે.
LIVE
Background
Bigg Boss 15 Finale Live Updates : ચાર મહિનાની લાંબી સફર બાદ બિગ બોસ 15(Bigg Bos 15)ની સફર આજે પૂરી થશે અને તેની સાથે ઘરમાં હાજર તમામ ફાઇનલિસ્ટ્સ. આજે બિગ બોસ 15 નો વિનર મળશે, જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં જે સ્પર્ધકો બિગ બોસ ટ્રોફીની રેસમાં છે તેમાં કરણ કુન્દ્રા(Karan Kundrra), તેજસ્વી પ્રકાશ(Tejasswi Prakash), શમિતા શેટ્ટી (Shamita Shetty), પ્રતિક સહજપાલ (Pratik Sehajpal)અને નિશાંત ભટ્ટ (Nishant Bhat)છે. આજે, આ ટોપ 5 સ્પર્ધકોમાંથી એક બિગ બોસ 15નો વિજેતા બનશે અને 50 લાખ રૂપિયાની મોટી રકમ લઈને જશે.
Tejasswi Prakash બની વિજેતા
Tejasswi Prakash બની વિજેતા
તેજસ્વી પ્રકાશે ટોચના 6 ફાઇનલિસ્ટ કરણ કુન્દ્રા, શમિતા શેટ્ટી, પ્રતિક સહજપાલ, નિશાંત ભટ્ટ અને રશ્મિ દેસાઇ સહિત અન્ય તમામ સ્પર્ધકોને હરાવીને બિગ બોસ 15 ટ્રોફી જીતી છે.
મુકાબલો પ્રતીક અને તેજસ્વી વચ્ચે
કરન બહાર થયો
ઘરમાંથી બહાર થયો કરન
Bigg Boss 15 Finale Live Updates : ઘરમાંથી બહાર થયો કરન, હવે મુકાબલો પ્રતીક અને તેજસ્વી વચ્ચે છે