શોધખોળ કરો

Chhavi Mittalએ બ્રેસ્ટ કેન્સર સર્જરીનો બતાવ્યો ઘા, કહ્યું- વધુ મજબૂત બની ગઈ

Chhavi Mittal Breast Cancer: છવી મિત્તલ માટે આ વર્ષ સરળ ન હતું. જતાં વર્ષને તેણે અલગ જ અંદાજમાં અલવિદા કહ્યું.

Chhavi Mittal Breast Cancer: એક્ટ્રેસ છવી મિત્તલ હવે કેન્સર ફ્રી છે. તેને સ્તન કેન્સર હતું. સારવાર દરમિયાન તે પોતાની પીડા વિશે લખતી રહેતી હતી. તેણે તેના ચાહકોને નિદાનના સમયથી કેન્સરના અંત સુધીના તમામ અપડેટ્સ આપ્યા હતા. હવે તેણે બિકીનીમાં એક સુંદર તસવીર શેર કરી છે. આમાં તેણે તેની સર્જરીનો ઘા બનાવ્યો છે. નવા વર્ષ પહેલા તેણે 2022માં લાગેલો આ ઘા બતાવી દીધો છે. સાથે તેણે લખ્યું કે હવે તે પહેલા કરતા વધુ મજબૂત બની ગઈ છે.

પીઠ પર સર્જરીનો ઘા

છવી મિત્તલે આ વર્ષે એપ્રિલ મહિનામાં બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી હતી. 2023ના વર્ષમાં પ્રવેશતા પહેલા તેણે 2022ના વર્ષને અલગ જ અંદાજમાં અલવિદા કહ્યું છે. તેણે તેની સર્જરીનો ઘા બતાવતી  તસવીર પોસ્ટ કરી છે. તેની સાથે લખ્યું છે કે, મેં ગયા વર્ષે આ કમાણી કરી હતી. એક નવું જીવન પહેલા કરતા વધુ સારૂ અને મજબૂત. તસવીરમાં છવી બીચ પર જોવા મળે છે અને તે એકદમ ખુશ છે. તેણે સફેદ સ્વિમસૂટ પહેર્યો છે. તેની પીઠની જમણી બાજુએ એક મોટા કટનું નિશાન દેખાય છે.

View this post on Instagram
 
A post shared by Chhavi Mittal (@chhavihussein)

ચાહકોએ લુટાવ્યો પ્રેમ

છવીની પોસ્ટ પર તેના શુભેચ્છકોએ કોમેન્ટ કરી છે. એક પ્રશંસકે લખ્યું ke તમે અંદર અને બહાર બંને રીતે સુંદર છો. કોણ ચિહ્ન જુએ છે અને તેના પર કોણ ધ્યાન આપે છે. છવીએ એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેણે પિંક બિકીની પહેરી છે. જેમાં તેણે લખ્યું છે કે દુબઈમાં છેલ્લો દિવસ. ઘણા લોકોએ તેને સ્વસ્થ રહેવાની શુભેચ્છા પાઠવી છે અને તેને એક પ્રેરણા ગણાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?

Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Embed widget