શોધખોળ કરો

હનીમૂન પર નીકળી કુંડલી ભાગ્યાની પ્રીતા, બિકીનીમાં તસવીરો શેર કરી તો પતિએ પણ ભર્યુ આ પગલુ

આ તસવીરોમાં શ્રદ્ધા આર્યાએ પહેલીવાર બિકીનીમાં પૉઝ આપ્યા છે. શ્રદ્ધાના વેકેશનની તસવીરો પર પતિ રાહુલ નગલે જોરદાર રિએક્ટ કર્યુ છે. રહુલે પત્નીની સ્ટાઇલની કૉપી કરી છે.  

મુંબઇઃ ટીવી શૉ કુંડલી ભાગ્ય (Kundali Bhagya)ની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા (Shraddha Arya) આજકાલ માલદીવામાં વેકેશન એન્જૉય કરી રહી છે, અને ત્યાંથી તેને કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધા આર્યાએ પહેલીવાર બિકીનીમાં પૉઝ આપ્યા છે. શ્રદ્ધાના વેકેશનની તસવીરો પર પતિ રાહુલ નગલે જોરદાર રિએક્ટ કર્યુ છે. રહુલે પત્નીની સ્ટાઇલની કૉપી કરી છે.  

શ્રદ્ધા આર્યા (Shraddha Arya)એ પોતાની જે તસવીરો શેર કરી છે, તેમાં બિકીની પહેરીને દેખાઇ રહી છે. લગ્ન બાદ શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ને પહેલીવાર બિકીનીમાં જોઇને તેના ફેન્સ પણ ચોંકી ગયા છે, તેની તસવીરો પરથી નજર નથી હટાવી શકતા. શ્રદ્ધા આર્યા (Shraddha Arya) પોતાની આ તસવીરોમાં મસ્તીના મૂડમાં દેખાઇ રહી છે. આવામાં તે ક્યૂટ લાગી રહી છે. શ્રદ્ધા આર્યાની તસવીરોને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે.  

શ્રદ્ધા આર્યા (Shraddha Arya)એ પતિ રાહુલ નાગલ (Rahul Nagal)ની પણ એક તસવીર શેર કરી છે, જેમાં તે મસ્તીભર્યો પૉઝ આપતી દેખાઇ રહી છે. 

હનીમૂન પર નીકળી કુંડલી ભાગ્યાની પ્રીતા, બિકીનીમાં તસવીરો શેર કરી તો પતિએ પણ ભર્યુ આ પગલુ

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

---

આ પણ વાંચો..........

આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે

જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો

Upcoming Smartphones: જાન્યુઆરીમાં લોન્ચ થશે Redmi વીવો OnePlus Realme ના આ સ્માર્ટફોન, મળશે આ ફિચર્સ

ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે

Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?

રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?

યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા

Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 

Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 

WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત

રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 

Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન

Embed widget