શોધખોળ કરો

યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

યુરોપના બ્રિટન, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા દેશમાં ઝડપથી કોરોના વાયરસ વકરી રહ્યો છે. 

Omicron Spread In The World: દુનિયાભરમાં કોરોનાના ફરી એકવાર કેર દેખાઇ રહ્યો છે. એક મહિનાની અંદર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને એટલી બધી ઝડપ પકડી લીધી છે કે, તે દુનિયાભરમાં ફેલાવવાનો શરૂ થઇ ગયો છે. આ કારણે કેટલાક દેશોમાં ફરી એકવાર લૉકડાઉન પણ લાદવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ મામલે યુરોપના દેશોમાં સૌથી વધુ ખતરો દેખાઇ રહ્યો છે. યુરોપના બ્રિટન, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા દેશમાં ઝડપથી કોરોના વાયરસ વકરી રહ્યો છે. 

ફ્રાન્સમાં ઓમિક્રૉનનો કેર-- 
યુરોપમાં કૉવિડ-19 સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 1,80,000 કોરોના વાયરસના કેસો નોંધાતા લોકોમાં ફફડાટ પેદા થઇ ગયો છે. સમાચાર એજન્સી સિન્હુઆએ મંગળવારે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે રાષ્ટ્રીય એજન્સીનો હવાલો આપતા કહ્યું કે, છેલ્લા 24 કલાકની અંદર ફ્રાન્સમાં કોરોના વાયરસના નવા 1,79,807 કેસ નોંધાયા છે. તે મહામારીની શરૂઆત બાદ એક મોટી રેકોર્ડ સંખ્યા છે. 

બ્રિટનમાં કોરોનાનો કોહરામ-
મંગળવારે યુકેમાં એક દિવસમાં કોરોનાના 1,29,471 નવા કેસો નોંધાયા છે. આ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ છે. આ બ્રિટનના વડાપ્રધાન બૉરિસ જૉનસન દ્વારા પોતાના નાગરિકોને રસીકરણ કરવાનો આગ્રહ કરી રહ્યાં છે. યુરોપમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટને કોહરામ ચમાવવાનુ શરૂ કરી દીધુ છે. 

આ પણ વાંચો..........

આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે

જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો

Upcoming Smartphones: જાન્યુઆરીમાં લોન્ચ થશે Redmi વીવો OnePlus Realme ના આ સ્માર્ટફોન, મળશે આ ફિચર્સ

ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે

Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?

રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?

યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!

Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી

Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો

ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી

VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો  - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'

Valsad: ખાખીને સલામ! રાજ્યની આ જિલ્લા પોલીસે માત્ર 10 મહિનામાં ગુમ થયેલા 400 લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

Embed widget