શોધખોળ કરો

ભારતીય ક્રિકેટર દીપક ચહરનું બિગ બોસના સ્પર્ધકની બહેન સાથે ચાલી રહ્યું છે અફેર, જાણો શું કરે છે ચહરની પ્રેમિકા?

દીપક ચાહર અને જયા જલદી રોકા સેરેમની કરવાની તૈયારીમાં છે, જ્યારે IPL 2021ના બાદ બન્ને સગાઇ પણ કરવાના છે. 

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેટલાય ક્રિકેટરો એવા છે જેને બૉલીવુડ સાથે દિલોનો સંબંધ છે તામમ ક્રિકેટરોએ લોકપ્રિય અભિનેત્રીઓ સાથે લગ્ન કરીને તેને પોતાના જીવનસાથી બનાવ્યા છે. હવે દીપક ચાહરની પણ નજર બૉલીવુડ પર આવી ગઇ છે. 

બિગ બૉસ ફેમ વિશાલ ભારદ્વાજની બહેનને ડેટ કરી રહ્યાં છે દીપક ચાહર- 
મીડિયામાં આજકાલ દીપક ચાહર જોરદાર ચર્ચામાં આવી ગયો છે. ઇટાઇમ્સની ખબર અનુસાર, સ્ટાર ફાસ્ટ બૉલર દીપક ચાહર કેટલાય દિવસોથી એક્ટર વિશાલ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને ડેટ કરી રહ્યો છે, બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાત વહેતી થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે બન્ને જલ્દી લગ્નના બંધનમાં પણ બંધાઇ શકે છે.  

જલ્દી થઇ શકે છે દીપક ચાહરની સગાઇ-
વિરાટ કોહલી, હરભજન સિંહ સહિતના કેટલાય ક્રિકેટરોએ બૉલીવુડની હીરોઇનોને પોતાની જીવનસાથી બનાવી છે. યુવા બેટ્સમેન કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પણ એકબીજાને ડેટ કરી રહી છે. આની વચ્ચે તાજેતરમાં શ્રીલંકામાં બેટ અને બૉલથી ધમાલ મચાવનારો ક્રિકેટર દીપક ચાહર બિગ બૉસ ફેમ સિદ્વાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજ સાથે સગાઇ કરવાના મૂડમાં છે. બન્ને જલ્દી લગ્નનાં બંધનમાં પણ બંધાઇ શકે છે. દીપક ચાહર અને જયા જલદી રોકા સેરેમની કરવાની તૈયારીમાં છે, જ્યારે IPL 2021ના બાદ બન્ને સગાઇ પણ કરવાના છે. 

ભારતીય ક્રિકેટર દીપક ચહરનું બિગ બોસના સ્પર્ધકની બહેન સાથે ચાલી રહ્યું છે અફેર, જાણો શું કરે છે ચહરની પ્રેમિકા?

શ્રીલંકા સામેની રોમાંચક ટી20માં દીપક ચાહરે અપાવી હતી ટીમ ઇન્ડિયાને જીત- 
ભારતીય ટીમે રોમાચંક મેચમાં જબરદસ્ત પરફોર્ન્સ આપીને શ્રીલંકન ટીમને માત આપી હતી. આ જીત યુવા ખેલાડીઓની જીતની સાથે સાથે ખાસ કરીને કૉચ રાહુલ દ્રવિડની જીત પણ કહેવામાં આવી રહી હતી. કેમકે રોમાંચક મેચમાં એકસમયે ભારતીય ટીમ હારની નજીક પહોંચી ગઇ હતી. એક પછી એક વિકેટો ટપોટપ વિકેટો પડી રહી હતી, તે સમયે કૉચ દ્રવિડના ગુરુ મંત્રએ ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવ્યો અને ટીમની જીત થઇ હતી. મેચમાં આઠમી વિકેટ માટે ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરે અણનમ 84 રનોની ભાગીદારી કરી, અને મેચ પલટી નાંખી હતી. ખાસ વાત છે કે આ મેચમાં મળેળી જીત બાદ દીપક ચાહરે મોટો ખુલાસો કર્યો હતો. 

એક સમયે ભારતીય ટીમ 193 રનો પર 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનોની જરૂર હતી, પરંતુ નંબર આઠ પર બેટિંગ કરવા આવેલા દીપક ચાહરે (Deepak Chahar) 82 બૉલ રમીને 69 રન ઠોકી દીધા, આ રીતે મેચની તસવીર સ્પષ્ટ થઇ ગઇ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget