શોધખોળ કરો

કઈ કોરીયોગ્રાફરે સુપરસ્ટાર હોવા છતાં અમિતાભને ખખડાવીને કહેલું કે, સ્ટેપ ઠીક કરો, અપના આપ કો સમજતે ક્યા હોં ?

કેબીસી 13માં ફરાહ ખાનની સાથે હંસી મજાક કરતા અમિતાભ બચ્ચને એક જુની યાદને તાજી કરી હતી, તેમને કહ્યું કે, મારા જેવા સુપરસ્ટારને પણ ફરાહ ખાને કામની બાબતમાં ખખડાવી નાંખેલો છે.

મુંબઇઃ કૌન બનેગા કરોડપતિ 13 ( Kaun Banega Crorepati 13) ના અપકમિંગ એપિસૉડમાં સ્ટાર કોરિયાગ્રાફર ફરાહ ખાન (Farah Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) એક સાથે દેખાશે. જોકે, તેમના માટે બઝર વધારે ઝડપથી વાગ્યુ. કેબીસીના આગામી એપિસૉડમાં ફરાહ ખાન, (Farah Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને ગેમ રમવા માટે સમય આપવા માટે રિક્વેસ્ટ કરશે.  

કેબીસી 13માં ફરાહ ખાનની સાથે હંસી મજાક કરતા અમિતાભ બચ્ચને એક જુની યાદને તાજી કરી હતી, તેમને કહ્યું કે, મારા જેવા સુપરસ્ટારને પણ ફરાહ ખાને કામની બાબતમાં ખખડાવી નાંખેલો છે. ફરાહ ખાને મને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ડાન્સના સ્ટેપ કરતી વખતે કહેલુ કે - સ્ટેપ ઠીક કરો, અપના આપ કો સમજતે ક્યા હોં ?.... 

શાનદાર શનિવાર શુક્રવારે રાતના એપિસૉડની એક ક્લિપ સોની એન્ટરટેન્ટમેન્ટે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણને પુછે છે કે ફરાહે તમને ક્યારેય સેટ પર ઠપકો આપ્યો છે?" દીપિકા આનો જવાબ આપતા કહે છે - સર ક્યારેય નથી નથી ઠપકો આપ્યો, આ દરમિયાન ફરાહ ખાન બોલે છે, સર આ ખોટી છે. અમિતાભે આગળ વધારતા કહ્યું અમે સાંભળ્યુ છે કે તમે બધાને ખખડાવી બહુ નાંખો છો. હું તમને બતાવુ દીપિકાનુ એક ગીત  હતુ મારી અને અભિષેકની સાથે તમે કોરિયોગ્રાફ કરાવી રહ્યાં હતા. માથામાં એક ટોપી લઇને આવવવાની હતી, ખબર નઇ કેટલીવાર રિહર્સલ કર્યુ, પણ તે જતી ન હતી. બહુજ જોરથી ગુસ્સો પણ કર્યો. અભિતાભ બચ્ચને કહ્યું મને પણ કભી અલવિદા ના કહેનાનુ રોક એન રૉલ સોન્ગ કરવાનુ હતુ આ દરમિયાન ફરાહ ખાને ખખડાવી નાંખ્યો હતો. 

સોની એન્ટરટેન્ટમેન્ટ ટેલિવિઝને કેબીસીના નવા પ્રૉમો વીડિયોને શેર કર્યો છે, જેમાં અમિતાભને ફરાહ ખાન અને દીપિકાને ઓફસેટ પર બતાવ્યા છે. તેમને ગેમ રમવા માટે માત્ર સીમિત સમય મળશે. તેમના સમય સમાપ્ત થયા બાદ બઝર વાગશે અને ખેલને સમાપ્ત કરવો પડશે. 

કઈ કોરીયોગ્રાફરે સુપરસ્ટાર હોવા છતાં અમિતાભને ખખડાવીને કહેલું કે, સ્ટેપ ઠીક કરો, અપના આપ કો સમજતે ક્યા હોં ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ

પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ

હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ

"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
Embed widget