Saree Look: સાડી પહેરીને ગણેશોત્સવમાં પહોંચી નાગિનની આ હૉટ એક્ટ્રેસ, એલિગેન્ટ લૂકે ખેંચ્યુ બધાનુ ધ્યાન, જુઓ
અનીતા હસ્સનંદનીએ પ્રિન્ટેડ સાડી પહેરી હતી, જેમાં કેટલુય આર્ટવર્ક હતુ, જે આને ખુબ અનોખુ બનાવી રહ્યું હતુ, એક્ટ્રેસે બ્લેક બ્લાઉઝની સાથે આને પેર કર્યુ હતુ.

Anita Hassanandani: ટીવી સ્ટાર અનીતા હસ્સનંદની આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે કમાલની લાગી રહી છે. એક્ટ્રેસ લૂકમાં સિમ્પલ પરંતુ એલિગેન્ટ લૂકમાં દેખાઇ રહી છે. તાજેતરમાં જ અનીતા હસ્સનંદની એકતા કપૂર (Ekta Kapoor)ના ગણેશોત્સવમાં પહોંચી હતી, જ્યાં તે એકદમ સુંદર લાગી રહી છે.
અનીતા હસ્સનંદનીએ પ્રિન્ટેડ સાડી પહેરી હતી, જેમાં કેટલુય આર્ટવર્ક હતુ, જે આને ખુબ અનોખુ બનાવી રહ્યું હતુ, એક્ટ્રેસે બ્લેક બ્લાઉઝની સાથે આને પેર કર્યુ હતુ. ઓછા મેકઅપની સાથે અનીતા હસ્સનંદનીએ પોતાના લૂકને માત્ર ખુલ્લા વાળોથી પુરો કર્યો હતો, તે બહજુ સુંદર લાગી રહી છે. અનીતા હસ્સનંદની ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ છે, જે નાગિન ઉપરાંત યે હે મોહબ્બતેમાં શગુનની ભૂમિકા નિભાવીને લાઇમલાઇટમાં આવી ગઇ હતી.
View this post on Instagram
અનીતા હસ્સનંદનીએ ટીવી ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે, આજકાલ તે સીરિયલ્સમાંથી બ્રેક પર છે, પરંતુ જલદી જ તે નાના પડદા પર વાપસી કરી શકે છે. હાલમાં અનીતા હસ્સનંદની માં બન્યા બાદથી જ ટીવીથી દુર થઇ ગઇ છે, ગયા વર્ષે તેને એક દીકરાનુ સ્વાગત કર્યુ હતુ, જેનુ નામ આરવ છે. ટીવીથી દુર રહેવા છતાં અનીતા હસ્સનંદની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને 7.1 મિલિયન ફોલોઅર્સ માટે પૉસ્ટ કરતી રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો...........
India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ
Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
