Party Pics: ‘ઝલક દિખલા જા’ની લૉન્ચ પાર્ટીમાં ‘અનુપમા’ની એક્ટ્રેસે બતાવ્યો હૉટ લૂક, તસવીરો વાયરલ
અનેરી વજાની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Aneri Vajani: ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ તેની નવી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે. નાના પડદાની જાણીતી એક્ટ્રેસ અનેરી વજાની (Aneri Vajani) પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે જ ફેશનના મામલામાં પણ તે કોઇનાથી કમ નથી. ‘અનુપમા’માં માલવિકાની ભૂમિકાથી લાઇમલાઇટમાં આવી ચૂકી છે. અનેરી વજાની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતરમાં જ અનેરી વજાનીએ ઇન્સ્ટાગ્રા્મ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેની આ તસવીરો ‘ઝલક દિખલા જા 10’ (Jhalak Dikhhla Jaa 10)ની લૉન્ચ પાર્ટીની છે. તસવીરોમાં અનેરી વજાનીને પાર્ટી લૂકમાં જોઇ શકાય છે. એક્ટ્રેસ ચમકતી બ્રાલેટની સાથે મેચિંગ બ્લેઝર કેરી કર્યુ છે. સેલિબ્રિટીઝની સાથે ચાહકો પણ અનેરી વજાનીની આ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકોને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
આ પહેલા, અનેરી વજાનીએ પોતાના સિઝલિંગ લૂકથી ફેન્સના ઘાયલ કરી દીધા હતા, તેને જિરાફ પ્રિન્ટની કૉ-ઓર્ડ સેટ પહેર્યુ હતુ. ચોટીની સાથે અનેરી વજાનીએ ઇયરરિંગ્સ અને બ્રાઉન લિપશેડથી ખુદમાં નિખાર લાવ્યો હતો, તે પોતાના ઓવલઓલ લૂકમાં સ્ટનિંગ લાગી રહી હતી.
View this post on Instagram
‘અનુપમા’ (Anupamaa) ઉપરાંત અનેરી વજાની ‘બેહદ’માં પણ દેખાઇ ચૂકી છે, સાથે જ તે ‘ખતરો કે ખિલાડી 12’ (Khatron Ke Khiladi 12)નો પણ ભાગ રહી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?