શોધખોળ કરો

China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ

ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખતરાને જોતા સરકારે શેનઝેન(Shenzhen) ના Huaqiangbei સ્થિત વિશ્વના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ રિટેલ માર્કેટમાં 4 દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.

Covid-19 China Lockdown: ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખતરાને જોતા સરકારે શેનઝેન (Shenzhen) ના Huaqiangbei સ્થિત વિશ્વના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ રિટેલ માર્કેટમાં 4 દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે Huaqiangbei માં શેનઝેન સરકારે કોરોનાના પ્રકોપને રોકવા માટે વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરી દીધું છે. આ સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે શરૂ કરવામાં આવેલા વ્યાપક પગલાંની સીરિઝનો એક ભાગ છે.

આવશ્યક અને ઇમરજન્સી સિવાય બધું બંધ

બીજી તરફ 4 દિવસ માટે ઈલેક્ટ્રોનિક બજાર બંધ રહેવાના કારણે વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓના સપ્લાયને અસર થઈ શકે છે. હકીકતમાં, વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સોર્સિંગ હબ Huaqiangbei જિલ્લાને સોમવારથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ ગુરુવાર સુધી બજારો બંધ રહેશે. સરકારે સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ અને મેડિકલ કંપનીઓ સિવાય અન્ય તમામ વ્યવસાયો અને સંસ્થાઓને બંધ રાખવા જણાવ્યું છે. રેસ્ટોરન્ટમાં માત્ર ઘરનું ભોજન લઈ જવાની સુવિધા પણ હશે. અત્યારે રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ છે. બીજી બાજુ લુઓહુમાં ગુઇયુઆન, નન્હુ અને સુંગંગ ઉપ-જિલ્લાઓમાં પણ સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

હાલમાં શેનઝેનમાં 11 કોરોના દર્દીઓ મળ્યા

17 મિલિયનથી વધુની વસ્તી ધરાવતું શેનઝેન શહેર આ વર્ષે માર્ચમાં એક સપ્તાહની અંદર કોવિડ-19ના પ્રકોપને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું અને તેને અસરકારક શાસનના નમૂના તરીકે સાબિત કર્યું. સ્થાનિક અહેવાલો અનુસાર, જ્યારે સોમવારે શેનઝેનમાં કોવિડ-19ના 11 કેસ મળી આવ્યા ત્યારે સરકારે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો.  24 મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું

Gandhinagar: ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે

CRIME NEWS: કચ્છમાં આખા પરિવારને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ, અંદર સૂતેલા 3 લોકો ગંભીર રીતે દાઝ્યા

Hit And Run: ચોટીલા પગપાળા દર્શને જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3ના મોત, 4 ઘાયલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
Embed widget