Saree Pics: ફિલ્મફેર એવોર્ડમાં વ્હાઇટ બૉલ્ડ સાડી પહેરીને પહોંચી ટીવીની આ હસીના, તસવીરો પર ફેન્સ ફિદા, જુઓ...
તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં શહનાઝ ગિલ એકદમ ગ્રેસફૂલ અંદાજમાં પહોંચી હતી. આ દરમિયાન તેની ત્યાંથી કેટલીક તસવીરો વાયરલ થઇ છે,
Gill Look: ટીવી સ્ટાર શહનાઝ ગિલ ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે, રિયાલિટી શૉ બિગ બૉસ 13થી ચર્ચામાં આવેલી એકદમ ક્યૂટ અને ચુલબુલ એક્ટ્રેસ શહનાઝ ગિલે સાડી લૂકમાં તમામ ફેન્સના દિલ જીતી લીધા છે. ટીવી પર પોતાની બ્યૂટીફૂલ ક્યૂટનેસ બતાવનારી હવે બૉલીવુડમાં પણ પોતાની બૉલ્ડનેસ બતાવવા માટે તૈયાર છે.
ખરેખરમાં, તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં શહનાઝ ગિલ એકદમ ગ્રેસફૂલ અંદાજમાં પહોંચી હતી. આ દરમિયાન તેની ત્યાંથી કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેને ફેન્સના હોશ ઉડાવી દીધા છે. શહનાઝ ગિલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ફેર એવોર્ડની તસવીરો શેર કરી છે, જેમાં તે સાડી લૂકમાં દેખાઇ રહી છે.
View this post on Instagram
શહનાઝ ગિલ ડિઝાઇન સાડીની સાથે બ્લાઉઝ પણ શાનદાર રીતે સેટ કર્યુ છે, તેને સાડીની બૉર્ડર પર દોરાની સાથે મોતીઓની ડિટેલિંગ કરી છે. શહનાઝ ગિલના ઓ એલિગન્ટ લૂક છે. શહનાઝ ગિલે સાડીમાં લૂકમાં એસેસરીઝના નામ પર શહનાઝ માત્ર ઇયરરિંગ્સ કેરી કરી છે, મિનિમલ મેકઅપની સાથે એક્ટ્રેસ શેર કરી હતી. સાડી તસવીરો શેર કરતા સાથે એક્ટ્રેસે શહનાઝ ગિલ કેપ્શનમાં લખ્યું- બ્લેક લેડી, ફિલ્મફેર માટે તૈયાર...
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો......
Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી
India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?