શોધખોળ કરો

રિયાલિટી શો Swayamvar- Mika Di Vohti ક્યારથી શરૂ થશે? કેટલા વાગ્યે ટીવી પર થશે પ્રસારિત?

બોલિવૂડના જાણીતા સિંગર મીકા સિંહ 45 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઇ રહ્યો છે

Mika Di Vohti: બોલિવૂડના જાણીતા સિંગર મીકા સિંહ 45 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઇ રહ્યો છે. સિંગર ટૂંક સમયમાં સ્વયંવર 'મિકા દી વોટી' ('Swayamvar- Mika Di Vohti' ) દ્ધારા પોતાની દુલ્હન પસંદ કરવા જઈ રહ્યો છે. મીકાના સ્વયંવર વિશે ચાહકોની બઝ પણ ઘણી વધારે છે. શોને લઇને નિર્માતાઓ એક કરતા વધુ પ્રોમો જાહેર કરી રહ્યા છે. હવે ચાહકોના મનમાં સવાલ એ છે કે આ ક્યારે, ક્યાં અને કયા સમયે પ્રસારિત થશે. તો ચાલો તમારા માટે આ બધા પ્રશ્નોના જવાબ આપીએ.

Swayamvar- Mika Di Vohtiના વાયરલ થયેલા પહેલા પ્રોમોમાં મિકા સિંહ એવું કહેતો જોવા મળ્યો હતો કે તેણે બીજાના લગ્નમાં ખૂબ ભાંગડા કર્યા છે. હવે તેણે પોતાના લગ્નમાં ડાન્સ કરવાનો છે. મિકાના શબ્દો પરથી તે સ્પષ્ટ છે કે તે હવે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે અને તેના સાચા પ્રેમને શોધવા માટે તૈયાર છે.

આ શો ક્યારથી શરૂ થશે

નોંધનીય છે કે  'સ્વયંવરઃ મિકા દી વોટી' સ્ટાર ભારત પર 19 જૂનથી રાત્રે 8 વાગ્યે બતાવવામાં આવશે. મજાની વાત એ છે કે જાણીતા સિંગર શાન આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. તેમજ દલેર મહેંદી અને કપિલ શર્મા પણ પ્રીમિયર એપિસોડમાં જોવા મળશે.

12 સુંદરીઓ ભાગ લેશે

ઉલ્લેખનીય છે કે ‘Swayamvar- Mika Di Vohti'માં 12 સ્પર્ધકો આવી રહ્યા છે, જેમાંથી ગાયક તેની દુલ્હન પસંદ કરવા જઈ રહ્યો છે. મિકા સિંહ તેના શો 'સ્વયંવરઃ મિકા દી વોટી' માટે ચર્ચામાં છે. આ શોના ટીઝર બાદ ચાહકો આ શોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મિકા સિંહ જોધપુરમાં પોતાનો સ્વયંવર કરવા જઈ રહ્યો છે. શોમાં મીકા માત્ર સગાઈ કરશે અને ભવિષ્યમાં તે નક્કી કરશે કે તેઓ આ સંબંધને લગ્ન સુધી લઈ જવા માંગે છે કે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget