શોધખોળ કરો

TMKOCમાં જેની રાહ જોવાઈ રહી હતી તેની જલ્દી જ એન્ટ્રી થશે, પોપટલાલે કર્યું એલાન, જુઓ વીડિયો

છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરીયલ દર્શકોના દિલ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. જેઠાલાલ, બબીતા ​​ભાભીથી લઈને દયાબેન સુધીના તમામ પાત્રો દર્શકોના દિલોમાં જીવે છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરીયલ દર્શકોના દિલ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. જેઠાલાલ, બબીતા ​​ભાભીથી લઈને દયાબેન સુધીના તમામ પાત્રો દર્શકોના દિલોમાં જીવે છે. જો તમે વર્ષોથી આ શો જોતા હોવ તો તમને ખબર પડશે કે તમામ પાત્રો કેટલા મનોરંજક છે અને એક પાત્ર એવું છે જે વર્ષોથી તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. તેની દુલ્હનને જોવા માટે ફેન્સ પણ ઉત્સાહિત છે. જો કે હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

અમે વાત કરી રહ્યા છીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠકની, જે શોમાં તેના લગ્ન માટે ખૂબ જ આતુર છે, પરંતુ હવે આખરે તેના લગ્ન થવાના છે. ટૂંક સમયમાં જ થઈ રહ્યા છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોપટલાલ પોતે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, શ્રીમતી પોપટલાલ પણ આ શોમાં આવવાના છે. આટલું જ નહીં, વીડિયોમાં તેમની સાથે નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બાપુજી એટલે કે અમિત ભટ્ટ સચિનના વખાણ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by TMKOC FANDOM❤ (@tmkocfandom)

પોપટલાલના લગ્ન અંગે અસિત મોદીનું શું કહેવું છે?

તાજેતરમાં, TMKOCના નિર્માતા અસિત મોદીએ પણ જાહેરાત કરી હતી કે, પોપટલાલ ટૂંક સમયમાં લગ્ન કરશે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પોપટલાલ ક્યારે વરરાજા બનશે? ત્યારે અસિત મોદીએ કહ્યું કે, મને પણ ક્યારેક દયા આવે છે કે, હવે પોપટલાલે લગ્ન કરી લેવા જોઈએ. જો કે, જ્યારે પણ હું સર્વે કરું છું ત્યારે મને 50-50 પરિણામો મળે છે. હું પણ મૂંઝવણમાં છું કે પોપટલાલે લગ્ન કરવા જોઈએ કે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget