શોધખોળ કરો

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં Disha Vakani ની નહી થાય વાપસી, અસિત મોદીએ શું કર્યો મોટો ખુલાસો?

જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે

Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જેઠાલાલ સાથેની તેમની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. બીજી વખત માતા બન્યા પછી ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા કે દિશા કદાચ શોમાં પાછી ફરી શકે છે, પરંતુ હવે તે શક્ય નથી.

દિશા વાકાણીની જગ્યાએ નવી દયાબેન જોવા મળશે

હા, દિશા વાકાણી હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં જોવા નહીં મળે. જો કે લાંબા સમય બાદ શોમાં દયાબેનના રોલમાં અન્ય કોઈ જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ 'ઈ-ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે દિશા વાકાણી આ શોમાં દયાબેન તરીકે જોવા મળશે નહીં. દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે, ટૂંક સમયમાં નવી અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે.

દિશા વાકાણી પરત ફરે તેવી અપેક્ષા હતી

આસિત મોદીએ ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દિશાની આ શોમાં દયાબેન તરીકેની રાહ જોવાઇ રહી હતી. તેણે પ્રેગ્નેન્સી દરમિયાન મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ તે શોમાંથી ગાયબ છે. નિર્માતાએ કહ્યું, “અમને દિશાને બદલવામાં આટલો સમય લાગ્યો કારણ કે દિશાએ લગ્ન પછી થોડો સમય કામ કર્યું. બાદમાં તેણી મેટરનીટી લીવ લીધી હતી. બાદમાં બાળકની સંભાળ માટે રજા ચાલુ રાખી હતી. તેણે ક્યારેય નોકરી છોડી નથી. અમને આશા હતી કે દિશા પાછી આવશે, પરંતુ પછી કોરોના મહામારી આવી. અમે સાવધાની સાથે શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તે સમયે દિશા કોરોના મહામારીમાં શૂટિંગ કરતાં ડરી ગઈ હતી.

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, કોરોના બાદ તેમણે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ હતી, પરંતુ હવે તે આવી શકશે નહીં. તેમણે કહ્યું, “અમે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું કારણ કે તે શો સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. તાજેતરમાં તેણીએ બીજા સંતાનને જન્મ આપ્યો છે જેથી તે હવે શોમાં પાછી આવી શકશે નહી અમે નવી દયાબેનની શોધમાં છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget