શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગ્લેમર ગર્લ સોનુનું ક્યા સાથી ગુજરાતી કલાકાર સાથે અફેર હોવાની છે ચર્ચા ?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સૌથી ગ્લેમરસ મનાતી પલક સિધવાણી ખૂબ જ સુંદર છે અને હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચર્ચામાં રહી છે. સમય શાહ સાથે લાંબા સમયથી કામ કરી રહી હોવાથી બંનેના સંબધો ગાઢ બન્યાનું કહેવાય છે.
![‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગ્લેમર ગર્લ સોનુનું ક્યા સાથી ગુજરાતી કલાકાર સાથે અફેર હોવાની છે ચર્ચા ? TMKOC Actress Palak Sidhwani affair with co-actor Samay Shah ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગ્લેમર ગર્લ સોનુનું ક્યા સાથી ગુજરાતી કલાકાર સાથે અફેર હોવાની છે ચર્ચા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/29163908/TMKOC.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમનો ફાઇલ ફોટો.
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી શોમાં સોનુ બનતી પલક સિધવાણીના અફેરની વાતો ચાલી રહી છે. પલક અને ગોગી અને સમય શાહના અફેરની ચર્ચા ચાલી રહી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સૌથી ગ્લેમરસ મનાતી પલક સિધવાણી ખૂબ જ સુંદર છે અને હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચર્ચામાં રહી છે. સમય શાહ સાથે લાંબા સમયથી કામ કરી રહી હોવાથી બંનેના સંબધો ગાઢ બન્યાનું કહેવાય છે.
પલકે હાલમાં જ બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્સ ડીઝાઈનનું ટોપ પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, ‘હાય, ઇન્સ્ટાગ્રામ પરિવાર, તમે કેમ છો?!’ પલકની આ પોસ્ટ પર શાહે કોમેન્ટ સેક્શનમાં કિસિંગ ઇમોજી મૂક્યા અને સામે પલકે પણ હાર્ટના ઇમોજી મૂકીને સમયની કોમેન્ટનો જવાબ આપ્યો હતો. તેના કારણે બંને વચ્ચે અફેર છે એવા સમાચાર વહેતા થયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)