ટીવીના આ જાણીતા એક્ટરે મુંબઇમાં સી-ફેસિંગ લૂકમાં ખરીદ્યો કરોડોનો બંગલો, જાણો કઇ રીતે થયો હતો પૉપ્યુલર
ટીવી એક્ટર કરણ કુન્દ્રાએ મુંબઇના બ્રાન્દ્રામાં પોતાના સપનાનુ ઘર ખરીદ્યુ છે. તેને ઘરની રજિસ્ટ્રી કરાવી લીધી છે. કરણે બ્રાન્દ્રાની એક બિલ્ડિંગમાં લેવિશ ફ્લેટ ખરીદ્યો છે.
Karan Kundrra Buy a House: બિગ બૉસ 15 (Bigg Boss 15)માં કરણ કુન્દ્રા (Karan Kundrra) ને બહુજ જલદી પસંદ કરવામાં આવ્યો છે. બિગ બૉસ બાદથી કરણ કુન્દ્રાની ફેન ફોલોઇંગ બહુ ઝડપથી વધી ગઇ છે. સોશ્યલ મીડિયા પર એક્ટરના ઢગલાબંધ ફેન પેજ બની ગયા છે. શૉમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની (Tejasswi Prakash) લવ સ્ટૉરીને લોકોએ ખુબ પસંદ કરી હતી. બિગ બૉસ બાદ કરણ કુન્દ્રા પાસે પ્રૉજેક્ટની લાઇન લાગી ગઇ છે. પ્રૉફેશનલ લાઇની સાથે સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ કરણ કુન્દ્રા હિટ છે, તેને હવે પોતાના સપનાનુ ઘર ખરીદ્યુ છે. કરણના ઘર ખરીદવાને લઇને ફેન્સ ખુશ છે.
ટીવી એક્ટર કરણ કુન્દ્રાએ મુંબઇના બ્રાન્દ્રામાં પોતાના સપનાનુ ઘર ખરીદ્યુ છે. તેને ઘરની રજિસ્ટ્રી કરાવી લીધી છે. કરણે બ્રાન્દ્રાની એક બિલ્ડિંગમાં લેવિશ ફ્લેટ ખરીદ્યો છે. કરણ કુન્દ્રાનો આ એપાર્ટમેન્ટ સી ફેસિંગ છે, કરણને પોતાના ઘરમાંથી દરિયાનો સુંદર નજારો જોવા મળશે.
View this post on Instagram
રિપોર્ટ્સનુ માનીએ તો કરણ કુન્દ્રાના સી ફેસિંગ વ્યૂ ઘરમાં પ્રાઇવેટ લિફ્ટ અને સ્વીમિંગ પૂલ છે. તેના આ ફ્લેટની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ છે.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ કુન્દ્રાનો હાલમાં જ મ્યૂઝિક વીડિયો બેચારી રિલીઝ થયો છે. આ ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ઉપરાંત ડાન્સ રિયલિટી શૉ ડાન્સ દિવાને જૂનિયરને હૉસ્ટ કરી રહ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત