Urfi Javed Video: એકવાર ફરીથી ડ્રેસ અને સેફ્ટી પીનના સહારે ઉર્ફીએ બતાવ્યો હૉટ અંદાજ, વીડિયો વાયરલ
કદાચ જ કોઇ એવુ હશે જેને સોશ્યલ મીડિયા પર ઉર્ફી જાવેદના વીડિયો અને તસવીરો નહીં જોઇ હોય. ઉર્ફી જાવેદ આ કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
Urfi Javed New Video: બિગ બૉસ ઓટીટી ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) નુ નામ આજકાલ ખુબ ચર્ચામાં છે. પોતાના દિલકશ વીડિયો અને કાતિલ તસવીરોથી લાખો ફેન્સના દિલ ઘાયલ કરી રહી છે. તાજેતરમાં જ ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો (Urfi Javed Video) સામે આવ્યો છે, જેમાં તે એકવાર ફરીથી પોતાના હૉટનેસ બતાવતી દેખાઇ રહી છે. જુઓ વીડિયો..........
ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો -
કદાચ જ કોઇ એવુ હશે જેને સોશ્યલ મીડિયા પર ઉર્ફી જાવેદના વીડિયો અને તસવીરો નહીં જોઇ હોય. ઉર્ફી જાવેદ આ કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. જોકે, પોતાની ફેશન સ્ટાઇલ અને લૂકિંગના કારણે તે ટ્રૉલ પણ થતી રહે છે.
તાજતરમાં જ ઉર્ફી જાવેદનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે, જેમાં તમે જોઇ શકો છો કે તે બ્લેક કલરના ડ્રેસમાં એકદમ હૉટ લાગી રહી છે. એક્ટ્રેસ પૈપરાજીની સામે એકથી એક હૉટ પૉઝ ક્લિક કરાવી રહી છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ એક પગમાં ડ્રેસ પહેરેલો અને પીનનો સહારો લઇને બૉલ્ડનેસને તડકો લગાવી રહી છે, તેના આ નવા લૂકને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન