Star Look: ટીવી એક્ટ્રેસ શ્વેતાનુ સાડીમાં ગ્રેટ ફોટોશૂટ, પલ્લૂ સરકાવીને આપ્યા આવા પૉઝ
શ્વેતા તિવારી લાઇટ ગ્રીન કલરની સાડીમાં દેખાઇ રહી છે, જેમાં તે હૉટ હસીના લાગી રહી છે.
Shweta Tiwari Photos: ટીવી સ્ટાર એક્ટ્રેસ શ્વેતા તિવારી નાના પડદાની હૉટ એક્ટ્રેસ બની ચૂકી છે, 42 વર્ષ થવા છતાં પણ ફિટનેસના મામલામાં યંગ એક્ટ્રેસીસને ટક્કર આપી રહી છે. હાલમાં તેને સાડીમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું છે, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુપરહૉટ તસવીરો શેર કરી છે, જેમાં તે સાડીમાં દેખાઇ રહીછે.
આ તસવીરો તેના નવા સાડી ફોટોશૂટની છે, જેમાં એક્ટ્રેસે લાઇટ ગ્રીન સિક્વન્સ સાડી પહેરી છે, અને હૉટનેસનો તડકો લગાવી રહી છે. શ્વેતા તિવારી લાઇટ ગ્રીન કલરની સાડીમાં દેખાઇ રહી છે, જેમાં તે હૉટ હસીના લાગી રહી છે. શ્વેતા તિવારીએ સાડીમાં એકદમ બૉલ્ડ બ્લાઉઝ કેરી કર્યુ છે. 42 વર્ષ થવા છતાં ફિગર ફિટનેસ પર ફેન્સ ફિદા છે.
એક્ટ્રેસે પોતાના લૂકને પુરો કરવા કર્લી ઓપન હેર સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે. સાથે જ સ્મૉકી આઇમેકઅપ પણ છે. શ્વેતા તિવારીનો આ ગ્લમેરસ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તસવીરોને લાખોમાં લાઇક્સ અને શેર મળી રહ્યું છે.
View this post on Instagram
'આને વાલા પલ' ટીવી શૉથી શ્વેતા તિવારીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. વળી, 'કસૌટી જિંદગી કે' શૉથી તેને ઘરે ઘરે ઓળખ મળી. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે. એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી. 42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram