ટીવી એક્ટ્રેસે બેડરૂમની તસવીરોથી મચાવ્યો તહેલકો, બેડ પર આપ્યા એકથી એક કિલર પૉઝ, જુઓ.....
ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી ચૂકી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
Nikki Tamboli Photos: બિગ બૉસ 14 (Bigg Boss 14) બાદ નિક્કી તંબોલી (Nikki Tamboli)ની કિસ્મત ચમકી ગઇ છે. તેને શૉ પછીથી કામ મળવા લાગ્યુ છે, અને હવે તેને કામમાંથુ ફૂરસત જ નથી મળતી. નિક્કી તંબોલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી ચૂકી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નિક્કી તંબોલી પોતાની તસવીરોથી દરેક વખતે ફેન્સને ઇમન્પ્રેસ કરે છે, તેને લૂક અને અદાઓ દરેક વખતે સૌનુ દિલ જીતી લે છે. નિક્કી તંબોલીએ આ વખતે બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે.
નિક્કીએ બેડ પર આપ્યા કિલર પૉઝ-
નિક્કી તંબોલીએ વ્હાઇટ બાથરૉબમાં બેડ પર બેસેલી તસવીરો શેર કરી છે, તસવીરોમાં નિક્કી તંબોલી અલગ અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે. જેને જોયા બાદ તેના ફેન્સે પોતાનુ દિલ થામી લીધુ છે. નિક્કી તંબોલીએ તસવીરો શેર કરતા લખ્યું- ગૉડ, ગૉગલ્સ, ગ્રૉઇંગ અને ગ્લૉઇંગ. સાથે હાર્ટ ઇમૉજી પૉસ્ટ કરી છે. નિક્કીની આ તસવીરોને હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. દરેક કોઇ નિક્કીના આ બૉલ્ડ અંદાજને જોઇ રહ્યાં છે.
View this post on Instagram
નિક્કી તંબોલીની તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એકે લખ્યું- સુંદર, તો વળી બીજા ફેને લખ્યું- સ્ટનિંગ. તેની આ પૉસ્ટ પર દરેક લોકો હાર્ટ અને ફાયરની ઇમૉજી પણ પૉસ્ટ કરી રહ્યાં છે. નિક્કી તંબોલી પંજાબ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. તેના કેટલાય મ્યૂઝિક વીડિયો રિલીઝ થઇ ચૂક્યા છે. તેનુ તાજેતરમાં જ સિંગર પરમીશ વર્મા (Parmish Verma)ની સાથે સૉન્ગ આવ્યુ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો-
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત