શોધખોળ કરો

Boyfriendની સાથે બહેને શેર કરી બિકિનીમાં તસવીર તો ભાઈ ટાઈગર શ્રોફે કરી ટ્રોલ, જાણો શું કહ્યું....

કૃષ્ણાએ જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે બોયફ્રેન્ડ સાથે પૂલના કિનારે રોમાન્સ કરતા નજરે આવી રહી છે.

મુંબઈઃ જેકી શ્રોફની પુત્રી અને ટાઇગર શ્રોફ બહેન કૃષ્ણા શ્રોફ હાલ તેના બોયફ્રેન્ડ સાથે ન્યૂ યર વેકેશન મનાવી રહી છે. તેવામાં તેણે આ રોમાન્ટિક વેકેશનની કેટલીક તસવીરો મૂકી છે. જેમાં તે અને તેનો બોયફ્રેન્ડ સ્વિમિંગ પુલ પાસે દેખાય છે, કૃષ્ણાએ બિકની પહેરી છે અને તસવીરોમાં કૃષ્ણાની ફિટનેસ નજરે પડે. વળી તસવીરો પણ કૃષ્ણા તેના બોયફ્રેન્ડ સાથે મસ્તીના મૂડમાં હોય તેવું જણાય છે. ત્યારે પોતાની બહેનની આ તસવીરો પર ટાઇગર શ્રોફે પણ કમેન્ટ કરી છે. ટાઇગરે એક ઇમોજી પોસ્ટ કરી બહેનની મજાક કરી છે. એક બીજી તસવીર પર ટાઇગરે લખ્યું કે-બિચારો એબન. કૃષ્ણાએ જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે બોયફ્રેન્ડ સાથે પૂલના કિનારે રોમાન્સ કરતા નજરે આવી રહી છે. કૃષ્ણા અને એબન ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. બંને જલ્દી લગ્ન કરશે એવી અટકળો પણ ફેલાઈ છે.
View this post on Instagram
 
Always making me laugh. 😆 Grateful to have met my best friend, twin soul, and love this year. ♥️✨ @ebanhyams

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃષ્ણા અને એબન મુંબઇના એક રેસ્ટોરન્ટમાં એક બીજાને મળ્યા હતા. અને ત્યારથી તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલ તેમણે એકબીજાને ડેટ કરતા 4 મહિના થયા છે. કૃષ્ણાના બોયફેન્ડનું નામ એબન હામ્સ છે. તે એક ફૂટબોલ પ્લેયર છે. અને કૃષ્ણાએ તેની તસવીરો શેર કરતા કહ્યું કે તે એમને હંમેશા હસાવે છે. ટાઇગર શ્રોફના વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં રિતિક રોશન સાથે તેને ફિલ્મ ‘વોર’ કરી હતી જેને બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ત્યારે હવે તે ‘બાગી-3’માં નજરે આવશે. આ પહેલા ‘બાગી-2’ અને ‘બાગી’ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget