દિશા પટણી ફિલ્મો કરતા વધારે પોતાની હૉટનેસ અને બૉલ્ડનેસના કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર જલ્દી જ અપકમિંગ ફિલ્મ ‘બાગી 3’નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના ત્રીજા પાર્ટમાં ટાઈગર ફરી અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે નજર આવશે.
3/5
બૉલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ એકવાર ફરી પોતાની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે મૂવી ડેટ બાદ સ્પૉટ થયો હતો.
4/5
દિશા આ દરમિયાન શૉર્ટ્સ અને ટીશર્ટ પહેરીને કેઝૂઅલ અંદાજમાં જોવા મળી હતી. જ્યારે ટાઈગર શ્રોફ જીન્સ ટી શર્ટમાં કૂલ નજર આવી રહ્યો હતો.
5/5
ઉલ્લેખનીય છે કે ટાઈગર અને દિશા ઘણીવાર એક સાથે સમય વિતાવતા નજર આવે છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.