શોધખોળ કરો

Hot and Bold: ટીવી પર ડ્રામા કરનારી આ તૂર્કીશ એક્ટ્રેસ પર કરોડો ફેન્સ છે ફિદા, દરેક તસવીરોમાં હોય છે બૉલ્ડનેસને તડકો

ડેમેટ ઓઝડેમિરની પર્સનલ લાઇફની કરીએ તો, એક સમયમાં તે કૉ-સ્ટાર કે યામન (Can Yaman) ની સાથે રિલેશનને લઇને ખુબ ચર્ચામાં રહી હતી.

Turkish Actress Demet Ozdemir: ડે ડ્રીમર (Day Dreamer) થી જાણીતી થયેલી અભિનેત્રી ‘ડેમેટ ઓઝડેમિર’ (Demet Ozdemir) રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ દેખાય છે. વર્ષ 2018માં આવેલી રૉમાન્ટિક તુર્કિશ ડ્રામા ‘ડે ડ્રીમર’ (Turkish Drama)માં સનેમ (Sanem)ની ભૂમિકા લોકોને ખુબ પસંદ આવી હતી. સનેમના રૉલમાં તુર્કીની જાણીતી એક્ટ્રેસ ‘ડેમેટ ઓઝડેમિર’ (Demet Ozdemir) દેખાઇ હતી, આ પછી આ એક્ટ્રેસની પૉપ્યૂલારિટી ખુબ વધી હતી. 

ડેમેટ ઓઝડેમિર એક્ટિંગ ઉપરાંત પોતાની સુંદરતાને લઇને પણ ખુબ જાણીતી છે. તેનુ નામ તુર્કીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ છે. તે સોશય્લ મીડિયા પર અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેની સુંદરતાનો અંદાજ તમે લગાવી શકો છો. ફેન ફોલોઇંગના મામલામાં ડેમેટ ઓઝડેમિર તુર્કીના કેટલાય મોટા મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. ડેમેટ ઓઝડેમિરને ઇન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. 

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

ડેમેટ ઓઝડેમિરે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘તુત સોજુનુ (Tut Sozunu) થી કરી હતી. વળી, આ પછી તે ‘નંબર 309’ (No. 309) અને ‘માય ગેમ માય ડેસ્ટિની’ (My Home My Destiny) ડ્રામામાં દેખાઇ હતી, અને પછી તે પછી ‘ડે ડ્રીમર’ (Day Dreamer) માં. 

જો વાત ડેમેટ ઓઝડેમિરની પર્સનલ લાઇફની કરીએ તો, એક સમયમાં તે કૉ-સ્ટાર કે યામન (Can Yaman) ની સાથે રિલેશનને લઇને ખુબ ચર્ચામાં રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, થોડાક સમય સુધી બન્નેનુ એકબીજા સાથે અફેર રહ્યુ હતુ.

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

View this post on Instagram
 
A post shared by Demet Özdemir (@demetozdemir)

---

આ પણ વાંચો...... 

Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી

Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા

Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું

Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget