શોધખોળ કરો
Advertisement
Bigg Boss 13: આ કન્ટેસન્ટન્ટની હતી 150 ગર્લફ્રેન્ડ, આજે પણ પહેલા જેવી ફીલિંગ્સનો....
કલર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોનો એક વીડિયો શેર કર્યો છે.
નવી દિલ્હીઃ ટેલીવિઝન રિયાલિટી શો બિગ બોસ 13માં જેમ જેમ દિવસ વિતી રહ્યા છે તેમ તેમ ઘરના સભ્યો સાથે જોડાયેલ અનેક રહસ્યો બહાર આવી રહ્યા છે. હાલમાં જ સ્પિ્લટ્સવિલાથી આવેલ પારસ છાબરાએ ટીવી એન્કર શેફાલી બગ્ગાની સામે ખુલાસો કરતાં જણાવ્યું કે, તે સ્પ્લિટ્સવિલામાંથી બહાર આવ્યા બાદ અત્યાર સુધી 150થી વધારે ગર્લફ્રેન્ડ હતી.
કલર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પારસ શેફાલી બગ્ગા સાથે પોતાની લવ લાઈફ બગ્ગા સાથે પોતાની લવ લાઈફ વિશે વાત કરે છે. પારસ શેફાલીને જણાવે છે કે સ્પ્લિટ્સવિલા જીત્યા બાદ તેની 150 ગર્લફ્લેન્ડ હતી. તેમાં કેટલીંક છોકરીઓ તેમે પ્રેમ કરતી હતી ગિફ્ટ્સ આપતી હતી અને જો આજે પણ પોતાની ગર્લફ્રેંડને છોડી દે છે. તો કોઈ પણ છોકરી તેની પાસે આવી જાય છે. પારસ કહે છે તેના ફેન્સ તેને ખુબ પ્રેમ કરે છે.
પારસે પોતાની ફર્સ્ટ ગર્લફ્રેન્ડ વિશે કેટલીંય વસ્તુઓ શેફાલીને જણાવી. પારસ શેફાલીને કહે છે કે મારી જે પહેલી ગર્લફ્રેન્ડ હતી તેના લગ્ન થઈ ગયા છે અને તેને છોકરો પણ છે પરંતુ આજે પણ તે મને હદથી વધુ પ્રેમ કરે છે મારા બિગ બોસમાં આવ્યા પહેલા તે ખૂબ વધુ એક્સાઈટેડ હતી. તે મને ખૂબ સારી રીતે ઓળખે છે.
પારસે આગળ જણાવ્યું તે જ્યારે પણ પોતાની ફર્સ્ટ ગર્લફ્રેન્ડ સાથે મળે છે તો તે બંનેને આજે પણ પહેલા જેવી ફીલિંગ્સનો અહેસાસ થાય છે. પારસે એ પણ જણાવ્યું કે આજે પણ તે પરેશાન હોય છે તો તેની ફર્સ્ટ ગર્લફ્રેન્ડને નેચરલી ખબર પડી જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement