શોધખોળ કરો

Poonam Pandey News: પૂનમ પાંડેને સર્વાઇકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાશે? જાણો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું

Poonam Pandey: પૂનમ પાંડેને સરકારના સર્વાઇકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

Poonam Pandey News: પૂનમ પાંડેને સરકારના સર્વાઇકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે પહેલા સમાચાર આવ્યા હતા કે પૂનમ પાંડેને સર્વાઈકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે વાતચીત ચાલી રહી છે. જો કે, હવે તેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવી દીધી છે.

પૂનમ પાંડેની ટીમે 2 ફેબ્રુઆરીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સર્વાઇકલ કેન્સરને કારણે અભિનેત્રીના મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા. આ સમાચારે ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી બધાને ચોંકાવી દીધા હતા. 3 ફેબ્રુઆરીએ, એક વીડિયો પોસ્ટ કરીને, પૂનમે જણાવ્યું કે તે જીવિત છે અને તેણે તેની ટીમ સાથે મળીને લોકોને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃત કરવા માટે ફેક ડેથ સ્ટંટ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડેના વિવાદ

  • પૂનમ પાંડે 2011માં 18 વર્ષની ઉંમરે વિવાદમાં આવી હતી જ્યારે તેણે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે તેના તમામ કપડાં ઉતારી દેશે. તેના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. અભિનેત્રીના ઘરે પણ આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો હતો અને તેને તેના પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
  • પૂનમ પાંડે તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો માટે ઘણી ફેમસ હતી. એકવાર અભિનેત્રીનો બાથરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થતાં બધાને આશ્ચર્ય થયું હતું. વાયરલ ક્લિપમાં પાંડે નહાતી વખતે ડાન્સ કરતી જોવા મળી હતી. જોકે, બાદમાં આ વીડિયોને યુટ્યુબ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
  • કોરોના વાયરસના કારણે લોકડાઉન દરમિયાન પણ પૂનમ પાંડે વિવાદમાં ફસાઈ ગઈ હતી. COVID-19 પ્રોટોકોલને કારણે, કોઈને પણ રસ્તાઓ પર ચાલવાની મંજૂરી નહોતી, તે દરમિયાન પૂનમે તેના પતિ સેમ સાથે બહાર જવાનું નક્કી કર્યું હતું. આ પછી મુંબઈ પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેની ધરપકડ કરી હતી. આ માટે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી.
  • પૂનમ પાંડેએ સપ્ટેમ્બર 2020માં સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તેણે તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા. આ દંપતી હનીમૂન માટે ગોવામાં હતું ત્યારે પૂનમે સેમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી અને તેના પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
  • 2017માં પૂનમ પાંડેએ પોતાની એપ્લિકેશન 'પાંડે એપ' લોન્ચ કરી હતી. મોડલ આ એપ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી હતી. જોકે, ગૂગલે આ એપને માત્ર એક કલાકમાં જ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Truptiba Raol | રૂપાલા સાહેબનું નિવેદન કોઈ પણ રીતે માફીને યોગ્ય નથીRamjubha Jadeja | ક્ષત્રિય સમાજના યુવાનોની ગેરકાયદેસર અટકાયત થઈ રહી છેKshatriya Samaj | ભાજપ-કોંગ્રેસ બંનેએ અપમાન કર્યુંઃ આણંદ ક્ષત્રિય સમાજBardoli Kshatriya Sammelan | સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Embed widget