શોધખોળ કરો

કપિલ શર્મા શોમાં લોકો ભૂલી ગયા છે એવા જૂના સાથીની થશે એન્ટ્રી, જાણો કોણ છે ને શું કરશે રોલ?

1/4
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટમાં સુનીલ અને કપિલ વચ્ચે થયેલા ઝઘડા બાદ સુનીલ શોમાં દેખાયા નથી. જે પછી શોની ટીઆરપી સતત ઘટી રહી છે.

2/4
ઉપાસના સિંહે બુધવારે જ આ એપિસોડનું શૂટિંગ કર્યુ હતું. આ એપિસોડમાં મહેમાન તરીકે સિંગર શાન અને તેમની પત્ની રાધિકા આવ્યા હતા. ઉપાસનાએ કહ્યું કે આ શોનો ભાગ બન્યા બાદ મને ખુશી થઈ રહી છે.

3/4
આવનારા એપિસોડ્સમાં ઉપાસના સિંહ દેખાશે, પણ તે કપિલની ફોઈ નહિ પણ માસીના પાત્રમાં દેખાશે. એબીપી ન્યૂઝ સાથેની વાતચાતમાં ઉપાસનાએ કહ્યું કે તેના ઉપરાંત બે અન્ય કલાકારો શોનો ભાગ હશે. ઉપાસનાએ કહ્યું કે તેના પતિના રોલમાં કોમેડિયન પરેશ ગણાત્રા દેખાશે. આ ઉપરાંત તેનો એક બોયફ્રેંડ પણ હશે જેનો રોલ કોમેડિયન યશવંત કરશે.

4/4
મુંબઈ: છેલ્લા થોડા સમયથી કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર પોતાના ઝઘડાને કારણે ચર્ચામાં છે. કપિલ શર્માના ઘણા પ્રયત્નો છતાં સુનીલ શોમાં પાછા આવવા માટે તૈયાર નથી. જો કે શોના ફેંસ માટે એક સારી ખબર છે. ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં કપિલના ફોઈનું પાત્ર જે ભજવતી કલાકાર ઉપાસના સિંહ હવે ‘ધ કપિલ શર્મા શો’માં પાછી આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Embed widget