શોધખોળ કરો

Liger Collection: બૉક્સ ઓફિસ પર લાઇગરની ધમાલ, પહેલા જ દિવસે કર્યો આટલા કરોડનો બિઝનેસ, અક્ષય-આમિરને પછાડ્યા

લાઇગરમાં  વિજય દેવરકોન્ડાની સાથે અનન્યા પાંડે (Ananya Panday) લીડ રૉલમાં દેખાઇ રહી છે. આ પેન ઇન્ડિયા ફિલ્મે પહેલા જ દિવસે બૉલીવુડ સ્ટાર્સને આમિર-અક્ષયને પાછળ છોડી દીધા છે.

Liger Box Office Collection Day 1: વિજય દેવરકોન્ડા (Vijay Deverakonda)ની મૉસ્ટ અવેટેડ ફિલ્મ લાઇગર (Liger) સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનો ફેન્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા. લાઇગરમાં  વિજય દેવરકોન્ડાની સાથે અનન્યા પાંડે (Ananya Panday) લીડ રૉલમાં દેખાઇ રહી છે. આ પેન ઇન્ડિયા ફિલ્મે પહેલા જ દિવસે બૉલીવુડ સ્ટાર્સને આમિર-અક્ષયને પાછળ છોડી દીધા છે. લાઇગરનુ પહેલા દિવસનુ બૉક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યુ છે, જેને જોઇને દરેક કોઇ ચોંકી ગયા છે. પહેલા જ દિવસે વિજયે આમિર ખાન અને અક્ષય કુમારને પછાડી દીધા છે. લાઇગર એક અઠવાડિયામાં જ એક ફિલ્મનો રેકોર્ડ તોડવામાં સફળ સાબિત થઇ શકે છે.

વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઇગરને મિક્સ રિવ્યૂ મળ્યા છે. કેટલાક લોકો આને બેકાર ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો આને બેસ્ટ બતાવી રહ્યાં છે. આ ફિલ્મમાં વિજય દેવરકોન્ડા, અને અનન્યા પાંડેની સાથે રોનિત રૉય, રામ્યા કૃષ્ણન અને માઇક ટાયસન મુખ્ય રૉલમાં છે.  

પહેલા દિવસે કર્યો આટલો બિઝનેસ - 
કોઇકોઇ ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર લાઇગરે પહેલા દિવસે ધમાકેદાર કમાણી કરી છે, ફિલ્મએ પહેલા જ દિવસે લગભગ 21-23 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.  આ ફિલ્મ 2500 સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી. ફિલ્મથી પહેલા દિવસે 27-29 કરોડનો બિઝનેસ કરવાની આશા રાખવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના તેલુગુ વર્ઝને શાનદાર કમાણી કરી છે, વળી હિન્દી વર્ઝનમાં કંઇક ખાસ કમાલ નથી કરી શકી. 

લાઇગર ફિલ્મની વાત કરીએ તો પુરી જગન્નાથના ડાયરેક્શનમાં બનેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, ફિલ્મમાં વિજય એક બૉક્સરના રૉલમાં દેખાય છે જેને બૉલવામાં તકલીફ થાય છે. વળી, અનન્યા પાંડેએ તેની લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ કરણ જોહરના પ્રૉડક્શન હાઉસ ધર્મા હેઠળ બની છે.

આ પણ વાંચો........ 

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ

Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી

Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ

7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય

Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો

Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget