શોધખોળ કરો

Urfi Javedનો ચોંકાવનારો ખુલાસો, આ શખ્સ કરી રહ્યો છે બ્લેકમેલ, ચેટના સ્ક્રિનશોટ પણ શેર કર્યા

રિયાલિટી શો 'બિગ બોસ OTT'થી લાઇમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ ઘણીવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે.

Urfi Javed Post: રિયાલિટી શો 'બિગ બોસ OTT'થી લાઇમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ ઘણીવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ મોટાભાગે પોતાની વિચિત્ર ફેશન અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી એકવાર ફરી અચાનક ચર્ચામાં આવી ગઈ છે, જેની પાછળનું કારણ આ વખતે તેનો ડ્રેસ નહીં પરંતુ તેનો ચોંકાવનારો ખુલાસો છે. ઉર્ફીએ એક લેટેસ્ટ પોસ્ટ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સાથે તેણે મુંબઈ પોલીસ પર પણ નિશાન સાધ્યું છે.

ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વ્યક્તિનો ફોટો શેર કર્યો છે. આ સાથે, બીજા ફોટામાં, ઉર્ફીએ ઘણી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. ઉર્ફી જાવેદની આ પોસ્ટ અનુસાર, આ ચેટ આ વ્યક્તિ સાથે કરવામાં આવી હતી, જે તેને ખોટા કામો કરવા દબાણ કરી રહ્યો હતો.

આ તસવીરો શેર કરતી વખતે ઉર્ફીએ એક લાંબું કેપ્શન પણ લખ્યું છે. ઉર્ફીએ તેની પોસ્ટમાં લખ્યું, "આ માણસ મને ઘણા સમયથી હેરાન કરી રહ્યો છે. 2 વર્ષ પહેલાં કોઈએ મારા ફોટા સાથે છેડછાડ કરી અને તેને શેર કરવાનું શરૂ કર્યું. મેં 2 વર્ષ પહેલા જ પોલીસમાં તેની ફરિયાદ કરી હતી. નોંધણી કરાવી હતી અને હું ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ હતી. " ઉર્ફી આગળ લખે છે કે, "મેં 2 વર્ષ પહેલા એક પોસ્ટ કરી હતી જે હજુ પણ મારી પ્રોફાઈલમાં છે. આ વ્યક્તિ મને તે તસવીરના બદલામાં વીડિયો સેક્સ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. નહીં તો તેણે કહ્યું કે તે તે તસવીરો બોલિવૂડના ઘણા પેજ પર પોસ્ટ કરશે. મારી કારકિર્દી બરબાદ કરી દેશે. હા, તે મને સાયબર રેપ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો."

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

ઉર્ફીએ તેની પોસ્ટમાં મુંબઈ પોલીસને પૂછતા લખ્યું, "હું આ કારણથી નિરાશ નથી, મેં સૌથી પહેલા ગોરેગાંવ પોલીસ સ્ટેશન મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. 14 દિવસ થઈ ગયા અને હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી! હું ખૂબ જ નિરાશ છું. મુંબઈ પોલીસ વિશે ઘણી સારી વાતો સાંભળી હતી, પરંતુ આ વ્યક્તિ પ્રત્યેનું તેમનું વલણ વિચિત્ર છે. તેણે કેટલી સ્ત્રીઓ સાથે આવું કર્યું છે તે કહેવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કોઈપણ રીતે આ વ્યક્તિ સમાજ માટે, સ્ત્રીઓ માટે ખતરો છે. તેને સ્વતંત્ર રુપે જીવવાની પરવાનગી ના આપવી જોઈએ."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણાGovinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Embed widget