શોધખોળ કરો

Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Actor Govinda: અભિનેતા ગોવિંદાને પોતાની જ રિવોલ્વરથી  ગોળી વાગી હતી

Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને ગોળી વાગી હતી. મળતી જાણકારી અનુસાર, અભિનેતા ગોવિંદાને પોતાની જ રિવોલ્વરથી  ગોળી વાગી હતી. પોતાની જ રિવોલ્વરમાંથી મિસફાયર થતા ગોળી વાગી હતી. સારવાર માટે ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ એએનઆઇને કહ્યું હતું કે , 'ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે તેમની લાયસન્સવાળી રિવોલ્વર તેમના હાથમાંથી છૂટી ગઇ અને ફાયરિંગ થયું હતું જેથી ગોળી  તેમના પગમાં વાગી હતી. ડૉક્ટરે ગોળી બહાર કાઢી દીધી છે અને તેમની હાલત સારી છે. તે અત્યારે હોસ્પિટલમાં છે.

અભિનેતા ગોવિંદાને તેની જ ગનમાંથી પગમાં ગોળી વાગી છે. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. ભૂલથી મિસફાયર થયું હતું. હવે અભિનેતા CRITI કેર હોસ્પિટલમાં દાખલ છે.

આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી અને તે કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી મિસ ફાયર થયું હતું. ગોવિંદાને ગોળી વાગતા હોબાળો મચી ગયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ બાદ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને ગોવિંદાની ગન જપ્ત કરી હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિનેતાની રિવોલ્વરમાંથી મિસ ફાયર થયું હતું અને ગોળી તેના ઘૂંટણમાં વાગી હતી. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

નોંધનીય છે કે ગોવિંદા આ દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂર છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યૂઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ટીવી પર ગોવિંદા તેની પત્ની સુનીતા સાથે અનેકવાર જોવા મળે છે. જ્યાં ઘણી વખત તે પોતાની પ્રોફેશનલ અને ક્યારેક અંગત જીવન વિશે એવા ખુલાસા કરે છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર

Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ

Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો

વિડિઓઝ

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદથી આજથી રાહત મળશે
Shankar Chaudhary: બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મુલાકાત
Surat Blast Case: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત
Pavagadh News: પાવાગઢમાં રોપ વે તૂટવાની ઘટનામાં કમિટીએ સોંપ્યો તપાસ રિપોર્ટ
Vice President Election: સીપી રાધાકૃષ્ણન Vs બી સુદર્શન, કોણ બનશે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago

કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન, 5 લોકો લાપતા તો એકનું મૃત્યુ, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા

INS Vishal: ભારત બનાવશે ન્યૂક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ, એક સાથે લઈ જશે 55 ફાઈટર જેટ

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવ સીઝન અગાઉ એક લાખ રૂપિયા સસ્તી થઈ Nissan Magnite, જાણો નવી કિંમત

Embed widget