શોધખોળ કરો

ઋતિક-ટાઈગર સ્ટારર ફિલ્મ ‘વૉર’માં આ એક્ટ્રેસ જોવા મળશે બિકિની અવતારમાં, જુઓ તસવીરો

1/7
 વાણીની પરફેક્ટ બિકિની બૉડી મેળવવા માટે પિલેટ્સ અને યોગા સાથે સાથે જિમમાં વેટ ટ્રેનિંગ પણ કરી.વાણીએ વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટને લઈને હું ખૂબજ ઉત્સાહિત હતી.

2/7
 વાણી કપૂરે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક ખૂબસૂરત તસવીરો પણ શેર કરી છે.

3/7
 આ તસવીર શેર કરીને વાણીએ લખ્યું કે તે હવે ગોલ્ડન સમયમાં પ્રવેશ કરવા જઈ રહી છે.

4/7
  વાણી કપૂરે એક નિવેદનમાં કહ્યું કે, “દર્શકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મેળવવી મને ઘણી ખુશી મળી છે. ફિલ્મ માટે જે રીતે ફિટનેસની જરૂર હતી તેને મેળવવા માટે મે મારા ઘણુ કામ કર્યું છે.”

5/7
 યશ રાજ ફિલમ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે કર્યા છે. આ ફિલ્મ હિંદી,તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

6/7
7/7
 મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની સ્ટારર ફિલ્મ ‘વૉર’નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. જેમાં પોતાની બિકિની બૉડીથી દર્શકોને મંત્રમુગ્ધ કરનારી અભિનેત્રી વાણી કપૂરનું કહેવું છે કે આ ફિલ્મ માટે જે હદ સુધી ફિટ રહેવાની જરૂર હતી તેના માટે તેણે ખૂબ મહેનત કરવી પડી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget