શોધખોળ કરો
Advertisement
VIDEO: આ હોટ એક્ટ્રેસની બ્રેસ્ટને લઈને વરૂણ ગ્રોવરે કરી અભદ્ર ટિપ્પણી, ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ
કોમેડિયન અને ફિલ્મ મેકર વરૂણ ગ્રોવર પોતાના સાત વર્ષ જૂના વીડિયોને કારણે વિવાદમાં આવી ગયા છે. વરૂણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર અશોક પંડિતે પોસ્ટ કર્યો છે.
મુંબઈઃ કોમેડિયન અને ફિલ્મ મેકર વરૂણ ગ્રોવર પોતાના સાત વર્ષ જૂના વીડિયોને કારણે વિવાદમાં આવી ગયા છે. વરૂણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર અશોક પંડિતે પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં વરૂણ ધવન અભિનેત્રી આયશા ટાકિયાના પ્રાઈવેટ પાર્ટ પર જોક કરતો જોવા મળી રહ્યો છે. વરૂણ ગ્રોવરના શોની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વરૂણનો આ વીડિયો ટ્વિટ કરતાં અશોક પંડિતે શબાના આઝમી, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર અને નંદિતા દાસ જેવી એક્ટ્રેસને ટેગ પણ કરી છે.
વીડિયોને ટ્વિટ કરતાં અશોક પંડિતે લખ્યું, “શબાના આઝમી જી, રિચા ચડ્ઢા, સ્વરા ભાસ્કર અને નંદિતા દાસની મહિલાઓ વિરૂદ્ધ આ નિવેદન પર મૌન જ્યાં વરૂણ ગ્રોવર ખરેખર આયશા ટાકિયાનું શોષણ કરે છે અને તેને ગાળ પણ આપી રહ્યા છે. હેરાન કરી મુકે એવી છે. હું આ બધાને અપીલ કરું છું કે માન અને ગૌરવનું સન્માન કરે. તેઓ આ કોમેડિયનનું નામ લઈને તેને શરમમાં મુકે.” આયશા ટાકિયા પર આ અભદ્ર ટિપ્પણી વરૂણ ધવને એવા સમયે કરી હતી જ્યારે તે અમિતાભ બચ્ચન પર જો કરી રહ્યા હતા. તેમણે આયશા ટાકિયાના પ્રાઈવેટ પાર્ટ પર પણ જોક કર્યો જે સોશિયલ મીડિયા પર તેને વિવાદમાં લઈને આવ્યા છે. વરૂણના આ વીડિયો પર અભિનેતા અનૂપ સોનીએ રિએક્ટ કરતાં લખ્યું, “વરૂણ ગ્રોવર ખૂબ જ ખરાબ છે...ખરેખ ખરાબ...આ કોમેડી નથી...”Silence of @AzmiShabana ji @RichaChadha @ReallySwara @nanditadas on this misogynistic statement by @varungrover Where he literally abuses & molests @Ayeshatakia is sad. I appeal to all those who respect d dignity and respect of women to name and shame this so called comedian. pic.twitter.com/MsdThLMKH4
— Ashoke Pandit (@ashokepandit) April 24, 2019
જોકે આ વીડિયો પર હજુ સુધી વરૂણ ગ્રોવર અથવા આયશા ટાકિયા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.Sir,for you and for all those waiting to attack me again,I'd just like to say so much goes on in our country on a daily basis,(crime or otherwise), that for me to outrage at the speed with which you expect, I'd have to leave my day job as an actor and sit on Twitter all day. https://t.co/EmfvkH2jiW
— TheRichaChadha (@RichaChadha) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement