શોધખોળ કરો

શું ખરેખર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાનાં લગ્ન થવાના છે ? વિજયે ખુદ હકિકત જણાવી

મીડિયા રિપોર્ટમાં થઈ રહેલા દાવાઓ અંગે હવે ખુદ એક્ટર વિજય દેવરાકોંડાએ પોતાની પ્રતિક્રીયા આપી છે. વિજયે એક ટ્વીટ કરીને આ અંગે પોતાની વાત મુકી છે.

વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના હાલના દિવસોમાં ચર્ચાઓમાં છે. આ બંને એક્ટર્સ પોતાના સંબંધ અંગે ચર્ચામાં રહી ચુક્યા છે. થોડા દિવસ પહેલાં જ સમાચાર વહેતા થયા હતા કે, વિજય અને રશ્મિકા ટૂંક સમયમાં પોતાના આ સંબંધને અંજામ સુધી પહોંચાડવા માંગે છે અને 2022ના અંત સુદીમાં લગ્ન કરવાના છે. મીડિયા રિપોર્ટમાં થઈ રહેલા આ દાવા અંગે હવે એક્ટર વિજય દેવરાકોંડાએ પોતાની પ્રતિક્રીયા આપી છે. 

વિજયે આ બધા દાવાઓને નકાર્યા છે અને 'નોનસેંસ' ગણાવ્યા છે. વિજય દેવરાકોંડાએ ટ્વિટર પર પ્રતિક્રીયા આપતાં લખ્યું કે, 'એજ યુઝ્વલ નોનસેન્સ' એટલે કે દર વખતની જેમ જ બકવાસ.. જો કે, વિજયના આ ટ્વિટથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, મીડિયાના દાવાઓથી ઉલટ વિજય અને રશ્મિકા ફક્ત એક સારા મિત્રો છે અને આ વર્ષના અંતમાં લગ્ન કરવાની વાત ફક્ત બકવાસ છે. 

હવે આ બંને એક્ટરની કરિયરની વાત કરીએ તો, વિજય દેવરાકોંડા પોતાની આવનારી ફિલ્મ 'લાઈગર'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે વિજય બોલીવુડમાં ધમાકેદાર ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ પૈન ઈન્ડિયા રિલીઝ થઈ રહી છે. લાઈગર ફિલ્મમાં વિજયની સાથે એક્ટ્રેસ અનન્યા પાંડે પણ નજર આવશે. 

રશ્મિકા મંદાનાની વાત કરીએ તો, તે પણ જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રશ્મિકા પાસે બે બોલીવુડ ફિલ્મો છે જેમાં પહેલી ફિલ્મ 'મિશન મજનુ' છે. આ ફિલ્મમાં રશ્મિકા સાથે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ સિવાય રશ્મિકા મંદાના ફિલ્મમેકર વિકાસ બહલની આવનારી ફિલ્મ 'ગુડ બાય'માં પણ દેખાશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget