શોધખોળ કરો
IPL છતાં યુવી-હેઝલ બની શકે છે 'નચ બલિયે 8'નો ભાગ, જાણો કેવી રીતે
1/4

સ્ટાર પ્લસના ફેમસ ડાંસ રિયાલીટી શો નચ બલિયે 8માં જોડીઓની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી ટીવીના ચહેરાઓ જ આ રિયાલીટી શોમાં ભાગ લેતા હતા. પણ આ વખતે ફેમસ ક્રિકેટર પણ આવશે. ટીવી સેલેબ્સની જોડીઓ ઉપરાંત યુવરાજ સિંહ પત્ની હેઝલ કિચ સાથે ડાંસ કરતા દેખાશે. યુવરાજ અને હેઝલ આ રિયાલીટી શોમાં વાઈલ્ડ કાર્ડ એંટ્રી લઈ શકે છે. હેઝલ અને યુવરાજે નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા.
2/4

આ સીઝનને એક્ટ્રેસ સોનાક્ષી સિંહા, ફિલ્મ ડાયરેક્ટર મોહિત સૂરી અને કોરિયોગ્રાફર ટેરેંસ લ્યુઈસ જજ કરશે.
Published at : 22 Mar 2017 12:48 PM (IST)
View More























