ટીચરો તેને તેના રોલ પ્રમાણે તૈયાર કરતા હતા અને તેને હોમવર્ક પણ આપતા હતા. અનેક ગીત અને એડ ફિલ્મોમાં નજર આવી ચુકેલી હેજલ કિચે 2016માં ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા.
2/6
3/6
તમને જાણીને નવાઈ લાગશે ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેજલ કીચ બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા જાણીતી અને લોકપ્રિય ફિલ્મ સીરીઝ ‘હેરી પોટર’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચુકી છે.
4/6
સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં નજર આવેલી હેજલે Miss Field નામના ચેટ શો માં પોતાની એક્ટિંગ કરીયરને લઈને મોટો ખુલાસો કર્યો હતો. હેજલ કીચે શો માં જણાવ્યું કે, તે જાણીતી ફિલ્મ સીરીઝ હેરી પોર્ટરની ત્રણ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચુકી છે
5/6
હેજલે જણાવ્યું કે, તે હેરી પોર્ટર એન્ડ ધ ફિલોસફર્સ સ્ટોન, હેરી પોર્ટર એન્ડ ધ ચેમ્બર ઓફ સીક્રેટ્સ અને હેરી પોર્ટર એન્ડ ધ પ્રિઝનર્સ ઓફ અઝકાબાન. આ ત્રણેય ફિલ્મોમાં હૉગવર્ટ્સ સ્ટૂડેન્ડની ભૂમિકા ભજવી હતી.
6/6
હેરી પોર્ટરમાં કામ કરેલા અનુભવની વિષે વાત કરતા હેજલ કિચે કહ્યું કે, તે એક અદભૂત અનુભવ હતો. ત્યાં લોકો ખૂબજ પ્રોફેશનલ છે અને દરેક વસ્તુનું ઝીણવટ પૂર્વક ધ્યાન રાખે છે. ફિલ્મ કામ કરનારા 16 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકો માટે ટીચર અને ટ્યુટર રાખવામાં આવ્યા હતા.