શોધખોળ કરો
Airtelનો મોટો ધડાકો, લાઈફટાઈમ વેલિડિટી સાથે લોન્ચ કર્યા બે મોટા પ્લાન!
1/3

જો કે, આ પ્લાનમાં આઉટગોઇંગ કોલ કરવાની સુવિદ્યા માત્ર 28 દિવસની વેલિટિડીની સાથે આપવામાં આવી રહી છે અને આ પ્લાન્સમાં કોઇ પ્રકારનો ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે નહીં. એરટેલના આ પ્લાન એવા લોકો માટે ફાયદાકારક છે જે જેમણે પોતાના નંબરને ચાલૂ કરવા માટે દર મહિને ન્યૂનતમ રિચાર્જ કરાવવું પડતું હતું.
2/3

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની એરટેલે પોતાના સબ્સક્રાઈબર્સ માટે ફરીથી 100 રૂપિયા અને 500 રૂપિયાવાળા પેક લાગુ કર્યા છે. કંપનીએ થોડા દિવસ પહેલા પ્રીપેડ પેક બંધ કરી દીધા હતા અને સબ્સક્રાઈબર્સને પોતાના એરટેલ નંબર પર કોલ્સ રિસીવ કરવા માટે એક નક્કી લઘુતમ રકમ ચૂકવવી પડતી હતી. મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાના કારણે એરટેલને સબ્સક્રાઈબર્સ બેસ કોવાનું જોખમ ઉભું હતું. કંપનીએ ખુદને રેવન્યૂ લોસથી બચાવવા માટે આ બન્ને જૂના પ્લાન ફરીથી ચાલુ કર્યા છે.
Published at : 31 Jan 2019 02:49 PM (IST)
View More





















